SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) રવિવાર. અકાય અને વનસ્પતિકાય–એ ત્રણ દંડકના જીવ જાય છે. પૃથ્વી વગેરે દશપદના દશેદ ડકમાંથી નીકળેલા છે તેઉકાય અને વાયુકાયને વિષે ઉત્પન્ન થાય છે. ૩૫ | સંવર્થિ . : तस्यैव दंगकत्रयस्य जीवानां गतिहारमाह । . તે પૃથ્વી, એઅને વનસ્પતિકાયના ત્રણ દંડકેના જીનુ ગતિદ્વાર કહે છે. .. पृथिव्यादिदशपदेषु अनुक्रमस्थितिषु पृथिव्यप् वनस्पतिजीवा यांति। - પૃથ્વી બગેરે દશ પદ કે જે અનુક્રમે રહેલા છે, તેમાં પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પશ્ચિકાયના જી જાય છે. न नारकसुरेवित्यर्थः। નારકી તથા દેવતાના દંડકને વિષે તેઓ જતા નથી. इति पथ्यपवनस्पतीनां गत्यागती। એપ્રમાણે પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાય દંડકના જીનું ગતિદ્વાર તથા આગવિદ્વાર કહ્યું. तेजोवाद्योरागतिहारमाद । હવે તે ઊકાય અને વાયુકાય જીવોનું આગતિદ્વાર तेजोवाद्योर्विषये पृथिव्या दिदशपदेच्यएव नत्पચજો નીવાર છે રૂ૫ / તેઉકાય અને વાયુકાયને વિષે પૃથ્વીકાય વગેરે દશપદથી જ જીવ ઉત્પન્ન થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy