________________
दंडक विचार. (४५)
अवचूर्णि अग्नेस्त्रीणि दिनान्यायुः। અગ્નિકાય જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ દિવસનું છે. __ गर्नजतिर्यगनराः त्रिपल्यायुषः । ગર્ભજ મનુષ્ય અને તિર્યંચના જીવનું આયુષ્ય ત્રણ પ૯પમનું છે.
देवकुर्वादिषु सुरनारकाणां त्रयस्त्रिंशतिसागरोपमानि।
દેવકુરૂ વિગેરેમાં દેવતા તથા નારકીના જીવોનું આયુષ્ય તેત્રીશ સાગરોપમનું છે.
व्यंतराणां पस्योपमम् । વ્યંતર દેવતાઓનું આયુષ્ય એક પલ્યોપમનું છે. ज्योतिषां वर्षलदाधिकं पस्योपमम् ।
તિષી દેવતાઓનું આયુષ્ય એકલાખ વર્ષથી અધિક એક પલ્યોપમનું છે.
असुराणामायुः स्थितिमाह । અસુર કુમાર દેવતાના આયુષ્યની સ્થિતિ કહે છે.
मूल. असुराण अहिय अयरं, देसूण दुपल्लयं नव
निकाए। बारस वासुणु पदिण, छम्मासुकिछ विगला
उ ॥२६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org