________________
( &* )
दंडक विचार.
અકાયના દંડકના જીવનું ઊત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર
વર્ષનું છે.
वायोस्त्रीणि ।
વાયુકાયના દંડકના લેાનુ ઊત્કૃષ્ટ આપ્યુ ત્રણ હજાર
વર્ષનું છે.
वनस्पतेर्दशवर्षसहस्राणि ।
વનસ્પતિ કાયના દડકના જીવાનુ ઊત્કૃષ્ટ દશહજાર વર્ષનું આયુષ્ય હાય છે. ૨૪
मूल तिदिणग्गिति पलाउ, नरतिरिसुरनिरयसा
गरतितीसा ।
वंतर पल्लं जोइस, वरिसलरकाहियं पलियं
॥ ૨૬ ॥
ભાવાર્થ
અગ્નિકાય જીવાતું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ દિવસનુ જાવું. મનુષ્ય અને તિર્યંચ એ બે દડકને વિષે ત્રણ પાપમતુ આયુષ્ય જાણવું. દેવતા અને નારકીના દંડકના જીવોની ઊત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ તેત્રીશ સાગરોપમની જાણવી વ્યંતર દેવતાનું આયુષ્ય એક પઠ્યોપમનું જાણવું અને જયોતિષદેવતાનુ આયુષ્ય એકલાખ વર્ષ અધિક પચેપમનું જાણવું તેમાં ચંદ્રનું આયુષ્ય એકલાખ વર્ષે અધિક એક પચેાપમનુ સમજવુ અને સૂર્યનું આયુષ્ય એક હજાર વર્ષે અધિક એક પક્લ્યોપમનું સમજવું. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org