________________
दंडक विचार
ભાવાર્થ અસુરકુમાર નિકાય સંબંધી દેવતાના દંડકને વિષે એક સાગરેપમથી કાંઈક અધિક આયુષ્ય જાણવું. અને બાકીના નવ નિકાયના દેવતાનું આયુષ્ય કઇક ઊણા એવા બે પલ્યોપમનું આયુષ્ય જાણવું વિકસેંદ્રિયમાં બેંદ્રિયનું બાર વર્ષનું, તેદ્રિયનું ઓગણ પચાશ દિવસનું અને ચારિંદ્રિયનું છમાસનું આયુષ્ય જાણવું, એ આયુષ્યની ઉત્કૃષ્ટ રિથતિ સમજવી. ૩૬
अवचूर्णि असुराणां चमरादीनां कियताप्यधिकं अतरं સાપમન્.
અસુર એટલે ચમર વિગેરે દેવતાનું આયુષ્ય, કાંઈક અધિક એવા સાગરોપમનું છે. - शेषे निकायनवके देशोनपल्योपमाधिकम् ।
બાકીના નવ નિકાય દેવતાઓનું આયુષ્ય એક દેશે ઉણા એવા બે પાપમનું છે. ___ दक्षिण दिशामाश्रित्य अईपल्योपमं उत्तरस्यां तु देशोनपल्योपमे । - દક્ષિણ દિશાને આધીને બેનું અર્ધ પલ્યોપમનું આયુષ્ય સમજવું અને ઉત્તર દિશાને આશ્રીને એક દેશે ઉણા એવા બે પલ્યોપમનું આયુષ્ય સમજવું.
हीडियाणां हादशवर्षाणि । , બેઇંદ્રિય જીવોનું આયુષ્ય બાર વર્ષનું સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org