________________
दंडक विचार. ( ૨ ) पुनरौदारिकशरीरस्यावश्यं प्रतिपत्ते रिति । કારણકે, ફરીથી તેને આદારિક શરીરની અવશ્ય પ્રાપ્તિ છે. વૈશ્યિ શરીરની વિફર્વણા કયા દંડકના જેને કેટલા કાલ સુધી રહે છે, તે કહે છે –
મૂવ. अंत्तमुहुत्तं निरए. मुहूत्तचत्तारि तिरय मणु
देवेसु अदमासो, उक्कोस विउव्वणा कालो
+ ૧૦ છે. નારીના દંડકને વિષે વૈક્રિય શરીરની વિકવણા અંતમુહૂર્ત સુધી રહે છે. તિર્યંચ અને મનુષ્યના દંડકને વિષે ચાર મુહૂર્ત (એક પહેર) સુધી વિક્રિય શરીરની વિકર્વણા રહે છે અને દેવતાઓના દંડકને વિષે અ માસ સુધી વૈક્રિય શરીર રહે છે. (પછી વિસરાલ થઈ જાય છે.) આ વિકર્વણાને ઉત્કૃષ્ટ કાલ જાણ. ૧૦
इति वचन सामर्थ्यात् अंतर्मुहूर्त चतुष्टयं तेषां देशबंध इत्युच्यते तन्मतांतरमित्यवसेयं ।
ઉપર પ્રમાણે કહેલા વચન છે, તેના સામર્થ્યથી ચાર અત મુહૂર્ત સુધી તેમને દેશ બંઘ છે એમ જે કહે છે, તે કઈ બીજા મત પ્રમાણે છે એમ જાણવું.
तृतीयं संहननधारमाह હવે ત્રીજું સંધયણ દ્વાર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org