________________
( ૨૦ ) રંજ વિવા.
प्रस्तावादाह ચાલતા પ્રસંગે જે જે દંડકે વૈદિય શરીર છે, તેનું પ્રમાણકહે છે
उत्तर वैक्रियदेई पुनः आरंन्ने प्रारंन्ने गुलसंख्यातनागमानं
વૈદિય શરીર તે વલી આરંભમાં એટલે વિણા કરતી વેલાયે પેહેલા સમયમાં અંગુલના સંખ્યામાં ભાગ જેટલું હોય છે.
नत्कृष्टं तु
ત્યાર પછી ઉત્કૃષ્ટ એટલે જ્યાં સુધી અને કેટલું વધે ? તેનું પ્રમાણ કહે છે.
मूल देवनरअहियलरकं,तिरियाणां नवयजोयणसयाई दुगणं तु नारयाणं, भणियं वेअव्वियसरीरं ॥९॥
ભાવાર્થ
દેવતા એક લાખ જનનું વૈક્રિય શરીર વિક, મનુષ્ય એક લાખ નથી અધિક વૈક્રિય શરીર વિયુર્વે, તિર્યએ નવોજન સુધીનું વક્રિય શરીર વિક્ર્વે, અને નારકીઓ તે પિતાના શરીરથી બમણું વૈક્રિય શરીર વિર્ષે ૮ -लब्धि वैक्रिय शरीरिणो जीवतोऽतर्मुहुर्ता परतो न वैक्रिय शरीरेऽवस्थानमस्ति ।
લબ્ધિથી વૈક્રિય શરીરવાલ છવને અંતર્મુહૂર્ત પછી વૈક્રિય શરીરમાં અવસ્થાન હેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org