________________
दंडक विचार. के जीवाः कतिन्यो दिगम्य आगतमाहार व्यमादारयंतीति किमाहारः । २०।
કયા કઈ દિશામાંથી આવેલા આહાર દ્રવ્યને આહાર કરે છે? એમ બતાવવું, એ મિાહાર દ્વારા કહેવાય છે.
विशिष्टाः संझास्तिस्रः। સ“જ્ઞાદ્વારના વિશિષ્ટ એવી જે સજ્ઞા તે ત્રણ પ્રકારની છે.
तत्र यया त्रिकालविषयमर्थ जानाति सादीर्घकालिकी समनस्कानामेव - તેમાં જેનાથી ત્રણ કાલના વિષયના અર્થ જાણી શકાય તે પહેલી દીર્ધકાલિકી સત્તા કહેવાય છે, તે સત્તા પચે દ્રિય પર્યાપ્ત
ने। यछ. . ___यश्च स्वदेहपालनातोरिष्टवस्तुषु प्रवर्त ते अहिताच निवर्त्तते वर्तमानकालविषयं च चिंतनं यस्य तस्य हेतुवादोपदेशिकी संज्ञा छींझियादीनामेव ।।
જે જીવ પિતાના દેહનુ પાલન કરવા માટે પોતાને ગમતા વસ્તુઓમાં પ્રવૃત્તિ કરે અને અહિત વસ્તુમાંથી નિવૃત્તિ થાય, તેમજ તેનુ ચિતવન વર્તમાન કાલને વિષે રહ્યા કરે તેને બીજી હેતુવાદોપદેશિની સત્તા કહે છે. તે સંજ્ઞા બેરિદ્રિય વગેરે જીવોને જ હોય છે.
, यश्च सम्यग् दृष्टिः कायोपशमिकज्ञान युक्तो यथाशक्ति रागादिनिग्रहपरः तस्य दृष्टिवादो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org