________________
(१४)
दंडक विचार. पदेशिकी (३१।
જે જીવ સમ્યગદ્રષ્ટિ ક્ષાપ શમિક જ્ઞાનવાલે અને પિતાની બનતી શક્તિવડે રાગ વિગેરેને નિગ્રહ કરવા માં પરાયણ રહેતા હોય તેને ત્રીજી દૃષ્ટિ વાદપદેશિકી સંજ્ઞા હોય છે.
गतिः नवांतरगमनं । २२। બીજા ભવને વિષે જવું, તે ગતિદ્વાર કહેવાય છે.
आगतिः परनवात् आगमनं ।३। પર ભવમાંથી જે આવવું, તે આગતિદ્વાર કહેવાય.
वेदश्च स्त्रीपुंनपुंसकजेदात् त्रिधा ॥२४॥ श्री३६, ५३५३६, मने नसावे.-मन:४ारे द्वारछे.४ अथ एतानि धाराणि २५ दंडकेषु अवतारयीत એ વીશ દ્વાર વશ દંડકની અંદર ઘટાછે.
तत्र तावत् शरीरछारं कथ्यते ॥ તેમાં પ્રથમ શરીર દ્વારા કહે છે.
मूल चउ गब्भ तिरिय वाउसु, मणुआणं पंच
सेस तिसरीरा। थावर चउगे दुहओ, अंगुल असंख भा
गतणू ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org