________________
શ્રી દમય'તી ચરિત્ર કધ આઠમા : સર ખીજ.
250G
સ ખીજો. 99989988
[ પુષ્કર પ્રત્યે દૂતનુ મેાકલવુ : : ક્ષેત્રપાલનું કથન = : ફરી ઘૃતક્રીડા ]
[ ૨૭૦ ]
00000000
દ્વિવિજય કરીને આવેલા નળને સાંભળીને પુષ્કર( કૂંબર )નું મન લેશ માત્ર DO∞૦૦૦ ગભરાયું નહીં. નળરાજા સમર્થ હાવા છતાં પુષ્કરને શિક્ષા કરવા માટે દંડ ધારણ ન કર્યાં સ્વજનને હણવા માટે હસ્ત તૈયાર કેસ થઈ શકે? નલરાજાએ પુષ્કર પ્રતિ એક તને મેકલ્યા, કારણ કે અન્યના ચિત્તરૂપી કૂવાને વિષે તે પહેલું જ પગથિયું છે. સદાચારને જાણનાર તે તે સભામાં બેઠેલા અને શૂરવીર પુષ્કરરાજને રહસ્યવાળી વાણીથી જણાવ્યું કે-“ હે રાજન! તમે જય અને વિજયથી વૃદ્ધિ પામી રહ્યા છે. કારણ કે તમારા ભાઇ નલ રાજવી દશ દિશાઓના વિજય કરીને આવી પહેાંચ્યા છે. સમસ્ત રાજસમૂહને પેાતાના સેવક તુલ્ય બનાવીને આજે નલરાજાએ પાતાની કાંતિદ્વારા મેરુને પણ જીતી લઈને વીરસેન રાજાના કુળને ઉત્તમ બનાવ્યું છે. બધા રાજાએ નલ રાજવીની આજ્ઞાને શિરસાવદ્ય ગણે છે; પરન્તુ તે તમારા વડીલખ’ધુ હાઇને તમારા માટે તા વિશેષ પ્રકારે પૂજનીય છે. જય કરવાની ઈચ્છાવાળા તેમજ મેાટાભાઈ એવા નલરાજા અહીં આવવા છતાં તેમની આગતાસ્વાગતા કરવાને બદલે તમે કેમ મૂઢ બની ગયા છે ? તે પવિત્ર બુદ્ધિદ્વારા વિચાર કરીને, તેમના પ્રત્યેના સમસ્ત કારણેાને ત્યજી દઇને, દીનતાને છોડી દઇને નલરાજાને પ્રણામ કરા! તેમની મહેરખાનીથી તમને કાંઇ પણ ઊણુપ આવશે નહીં. તેમનું સામ્રાજ્ય તમારું જ છે. તમારા બંનેમાં ભિન્નતા કેમ હાઇ શકે ?
,,
ఉతరిక
બાદ પુષ્કરે જવાબ આપ્યા કે–“ હું ચતુર કૃત ! તે જે કહ્યું તે ખરાખર છે. શત્રુઆને નષ્ટ કરવામાં પ્રલય કાળના અગ્નિ સમાન નલ છે, તેા પછી તેવા પૂજનીય નલની સાથે ખીજો કચે વિરોધ હાઇ શકે? તે મારાથી વડીલ છે અને કુળના આભૂષણ સમાન છે. તેમના પ્રત્યે ભકિત દર્શાવતા મારી તે મેાટાઇ વધે. તેમની જેવા વીરપુરુષની સાથે વિરોધ કરવાને કાણુ ઇચ્છે કે જેમના સૈન્યરૂપી ધૂલિસમૂહમાં રાજાએ ડૂબી જાય છે, પરંતુ આ વિષયમાં મારે કઇ કહેવાનું છે. તું મારા સુખદ્વારા તે હકીકત સાંભળી લે. તું રાજાના દૂત-સેવક છે, તેથી મારા પણ વિશ્વાસનું પાત્ર છે.
“પિતાએ મને રાજ્ય આપ્યું નથી તેમ મોટા પુત્ર તરીકે પણ મને રાજ્ય મળ્યુ. નથી, ફક્ત ભાગ્યાયે દ્યૂતની કૃપાથી મને રાજ્ય મળ્યું છે, તે શામાટે નલરાજા મારુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org