________________
ઋતુપર્ણની રાજસભામાં બંને દૂતોએ કરેલ નલ-વર્ણન
૨૪૩]
તેમ દમયંતીને ત્યજી દઈને વિરહી બનેલ હું લાંબે વખત જીવી શકીશ નહિ. પ્રત્યક્ષ બનેલા મારા માટે સમસ્ત વિશ્વ મને વશ બનશે. શું હજુ પણ સમસ્ત રાજાઓને જીતવાને માટે મારામાં સામર્થ્ય નથી? દમયંતીને મેં ત્યાગ કર્યો ત્યારથી પ્રારંભીને, દમયંતી સંબંધી સમસ્ત વૃત્તાંત આ બંનેના મુખદ્વારા સાંભળીને હવે અમુક પ્રકારનાં ચિહ્નો દ્વારા દમયંતીના હૃદયમાં મારી જાતને પરિચય કરાવું. પિતે કૂબડ હોવા છતાં પોતાની જાતને ઊંચી માની, તેમજ તે બંનેની સમીપે પિતે લઘુ છે તેમ બતાવવા લાગ્યો અને પ્રિયા દમયંતીના જીવનની કુશળવાર્તાથી જાણે પોતે વિશાળ રાજ્ય પ્રાપ્ત કર્યું હોય તેમ પિતાની જાતને ધન્ય માનવા લાગ્યા. સાયંકાળે સુદેવ તથા શાંડિલ્ય ઋતુપર્ણ રાજાની સભામાં આદરસત્કારપૂર્વક ગયા અને રાજાથી આજ્ઞા અપાવાથી તે બંનેએ ચિત્રપટમાં આળેખેલું નળ-દમયંતીનું અદ્દભુત ચરિત્ર કહી સંભળાવ્યું.
9999994069904
સર્ગ છો.
DDDD04666666 [ચિહ્નો પરથી બને દૂતોને થયેલ નલની ખાત્રી.]
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ઈ હતુપર્ણ રાજાની રાજસભામાં અપૂર્વ એવું નલચરિત્ર (ઘુતમાં સર્વસ્વ હારી
• ગયા પછીનું) શરૂ થયું જેને સાંભળીને તેમજ જોઇને સમસ્ત જનસમૂહ જાણે મૂચ્છિત બની ગયો હોય તેવો થઈ ગયે.
૨૦૦૦૦૦૦૦૦
ઉગ્ર ગરમીથી તપી ગયેલા માર્ગમાં પગપાળા ચાલતાં, ઘતમાં સમસ્ત રાજ્યને હારી ગયેલા નલને દમયંતી અનુસરી. મહાન શોકથી પીડાયેલી અને સરોવરને કાંઠે રહેલી દમયંતીને નલે મનોહર તથા કર્ણપ્રિય વાક્યોથી આશ્વાસન આપ્યું. રાત્રિને વિષે વિશ્વાસપૂર્વક સૂતેલી એકલી દમયંતીને છોડી દઈને, ખગથી તેના વસ્ત્રને ચીરીને નલરાજા ચાલ્યો ગયે.
ચિત્રમાં રહેલા અને સુદેવથી વર્ણવતા તથા પ્રકારના નળચરિત્રને સાંભળતાં સભાજન, મુખથી હાહાર કરવાપૂર્વક કંઠ-શેષ પામ્યા અર્થાત અત્યંત દુખી બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org