SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૩૮ ]. શ્રી દમયંતી ચરિત્ર : કંધ ૬ .: સર્ગ ચે. બાદ ઉજજવળ કીર્તિવાળા અને પિતાના પૂર્વના વૃત્તાંતને પ્રગટ કરતાં મદરે શક-સાગરમાં ડૂબેલા માતાપિતાના ચિત્તને આનંદદાયક બીના સંભળાવીને હર્ષ પમાડ્યું. જેવી રીતે તિલકમંજરીએ પૂર્વે સમુદ્રમાં ડૂબી ગયેલા પોતાના સ્વામીને પ્રાપ્ત કર્યા, તેવી રીતે હે દમયંતી ! પરદેશમાં રહેલા તારા સ્વામી નળરાજાને મેળાપ ન થઈ શકે તેમ કેમ માને છે ? અર્થાત તું ધીરજ ધર અને તને તારા સ્વામીને મેળાપ અવશ્ય થશે જ.” સર્ગ ચેાથે. જે REG296796343 [સુદેવ તથા શાંડિલ્યને થયેલ નળરાજાને મેળાપ ] છે આ પ્રમાણે સુદેવ તથા શાંડિલ્ય તે બંનેથી હિંમતપૂર્વક આશ્વાસન અપાયેલ બાબા દમયંતીએ તે બંનેને સન્માનપૂર્વક રજા આપી. નળની શોધ માટે ચાલી નીકળેલા તે બંનેને જાણે સહાયક બન્યું હોય તેમ મલયાચળને પવન પણ પાછળ પાછળ વાવા લાગ્યા અથતુ અનુકૂળ વાયરા વાવા લાગ્યા. કેટલાક ચરપુરુષે અધે રસ્તેથી પાછા ફર્યા, કેટલાક કેઈક સ્થળે સુખપૂર્વક જઈને રહ્યા, જ્યારે કેટલાક ચરપુરુષે નલની સ્થિતિ જાણવાને માટે અસમર્થ બન્યા. ગામોમાં, પહેલીઓમાં, નગરમાં, પરબેને વિષે, વાને વિષે, કૂવાઓમાં, મઠમાં, દેવાલયમાં, વનપ્રદેશમાં, દાનશાળાઓમાં, મુખ્ય-મુખ્ય દરવાજાઓમાં, સભાઓમાં, રાજમાર્ગોને વિષે, પશુઓના વાડામાં, ખીણ, પર્વતે અને ગુફાઓમાં ભાષા અને વેષનું પરાવર્તન કરીને તેમજ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધો, કારીગર, ચાંડાલે, સંન્યાસીઓ, ભિક્ષુઓ તેમજ બીજા અનેક પ્રકારના લેકમાં દાખલ થઈને, વિશ્વાસ પમાડીને, સંધ્યાએ, પ્રાતઃકાળે, દિવસે અને રાત્રિએ, વર્ષાઋતુમાં શીતકાળમાં તેમજ શ્રીષ્મઋતુમાં નળની શોધ કરતાં તે બંને સુદેવ અને શાંડિલ્ય દેવગથી અયોધ્યા નગરીએ પહોંચી ગયા. તે વખતે કુબડાનું રૂપ ધારણ કરનાર નલ, રાજમાન્ય બનવાથી અતુલ સંપત્તિને ભેગવટે કરતો હતે. દમયંતીના વિયોગરૂપી રેગથી પીડિત ગાત્રવાળા નલને જે દિવસ પસાર થઈ જાય છે તે રાત્રિ કેઈપણ રીતે પસાર થતી નથી અને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy