________________
રાજા દુષ્યન્તની વિસ્મૃતિ.
[ ૧૮૯ ] અપરિચિત એવા તે સ પ્રત્યે તરત જ પેાતાની નજર નાખી, સભામાં બેઠેલા પેાતાના સ્વામી દુષ્યન્તને જોતી શકુન્તલા, અત્યંત પ્રેમાધીન હૈાવા છતાં પણુ, અંત:કરણને વિષે અત્યંત વ્યાકુળ બની. તેવામાં તેણીના ક્રૂરતા જમણા નેત્ર તેણીના સમસ્ત દેહને, શ્વાસ રુધાવાને કારણે, નિશ્ચેષ્ટ બનાવી દીધું. રાજાએ તેએાની કુશળ-પૃચ્છા કર્યા પછી સ્વસ્થ અને પૂજિત શાલ્ગરવે રાજાને સોધીને નીચે પ્રમાણે જણાવ્યું કે—
“હે રાજન્ ! કુળપતિ સર્વ પ્રકારે કુશળ છે. તે પૂજ્ય ગાલવ ઋષિએ “ તમે હમેશાં વિજયી અનેા ” એવા આશીર્વાદ આપવાપૂર્વક આપને જણાવ્યું છે કે-“ ધર્માંપ્રેમી તારા જેવા રાજવીને સ્વામી તરીકે સ્વીકારીને મારી પુત્રી નિશ્ચિન્ત ખની છે. આ મારી પુત્રી પતાકા( ધ્વજા ) સમાન છે અને તું જંગમ ( હાલતાં ચાલતાં ) મહેલરૂપ છે. તમારા બંનેના મેળાપ કરીને વિધાતા યેાગ્ય કાર્ય કરનાર છે એમ સાબિત થયું છે. આ અમારી પુત્રી શકુન્તલા સગર્ભા હાઇને તમારા મહેલ મેકલવામાં આવી છે; કારણ કે આવી સ્થિતિવાળી કન્યા પિતાના ઘરે શેાલતી નથી. ”
શાહૂ રવે ઉપર પ્રમાણે કહ્યુ' ત્યારે રાજાએ તેના શીઘ્ર જવાબ આપ્યા કે—“ અરે ! આવુ વગર વિચાર્યું. તમે કેમ ખેલી રહ્યા છે ? હું ઋષિ ! કાના માટે આ કન્યા માકલવામાં આવી છે, તે તેા આપ જ ખરાબર જાણતા હશે।. આ કન્યાને કાઇ પણ સ્થળે હું પરણ્યેા હાઉં તે હું જાણતા નથી, મારા પેાતાના સ્થાનમાં રહેલા મારા વિષે આ સબંધ કઇ રીતે ઘટી શકે ? અર્થાત્ તમે જે સંબંધ જણાવા છે તે વ્યર્થ છે. સજ્જન પુરુષાની માન્યતા સત્પુરુષા પ્રત્યે યાગ્ય હાય તા જ ઘટી શકે છે. ”
રાજા દુષ્યન્તનું આવું કથન સાંભળીને જલ્દી ક્રોધ પામેલા શારવે ધૈર્ય અને આવેશપૂર્વક ફરી રાજાને જણાવ્યું કે—“ નિર્મૂળ સામ વંશમાં જન્મેલ, સત્ય તેમજ પવિત્રતાયુક્ત અને પૃથ્વીના સ્વામી એવા તમારી સમક્ષ જ, તમે સ્વીકારેલી આ કન્યાને તમારા માટે જ માકલવામાં આવી છે. હું રાજન્ ! ક્રોધથી કે સ્નેહભાવથી અમે કદાપિ અસત્ય ખેાલતા નથી. હે રાજન! ખરાખર વિચાર કર્યા સિવાય તમને તે વસ્તુ યાદ આવશે નહીં. માણસાની ચેતનારૂપી ચક્ષુ પ્રમાદરૂપી આવરણથી ઢંકાયેલ છે, અર્થાત્ માનવીનું મન પ્રમાદવશ બનવાથી પૂર્વની વસ્તુને જલ્દી યાદ કરી શકતુ નથી. હે મહેન શકુન્તલા ! તારા સ્વામી મહારાજાને તુ પૂર્વની હકીકત યાદ કરાવ. સ્વેચ્છાપૂર્વક નવાવાળા રાજધમ ઘણું કરીને વિસ્મૃતિવાળા જ હાય છે.”
શારવથી આ પ્રમાણે સૂચવાયેલી અને શરમને લીધે નત મસ્તકવાળી શકુન્તલા અત્યંત દુ:ખને લીધે જાણે પૃથ્વીમાં પ્રવેશ કરવાને ઇચ્છતી હોય તેમ દેખાઇ. “ તથા. પ્રકારના મારી તેમજ રાજાના અત્યન્ત ઉત્કૃષ્ટ પ્રેમ આવી વિસ્મૃતિવાળી દશામાં પહોંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org