SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જો. સ નવમે . આ પ્રમાણે ત્રણ લેાકવાસી પ્રાણીઓને પેાતાનુ શ્રેષ્ઠ, અવાચ્ય, મનેાહર, શુદ્ધ-કલક રહિત, ત્રણ ભુવનના પ્રાણીઓને હર્ષદાયક તેમજ આશ્ચર્ય પમાડનાર પેાતાનું સ્વેચ્છાપૂર્ણાંકનું આચરણ દર્શાવીને ક્રિપાલે, દેવા સાથે શીઘ્ર અંતર્ધ્યાન થઈ ગયા. આ લાકમાં ઇમય'તીએ દાન દીધું છે, ક્રાંતિ પ્રાપ્ત કરી છે, વિશ્ર્વસમૂહને અટકાવ્યેા છે, શીલ-સદાચાર આચર્ચા છે, તેથી પાતાલલાકથી સ્વર્ગલેાક પન્તના ઉત્તમ દેવાએ પૃથ્વીપીઠ પર આવીને નલરાજાને સમસ્ત વિશ્વને વિષે ધન્ય બનાવ્યેા છે. તે સમયે એકત્ર થયેલ, પાતાના નગરના દરવાજા મહાર પડાવ નાખીને રહેલા તેમજ જતા એવા રાજાઓને, વિનયશીલ અને વિવાહની તૈયારીવાળા ભીમરાજાએ આમંત્રણ આપ્યું. >lic ૦૦૦૦૦ ૧૭. এভষ [ નળ-દમય'તીના પાણિગ્રહણ મહેાત્સવ : દમયતીને ભીમરાજાની શિખામણ, ] Jain Education International સ નવમેા. પછી દમયંતીના પિતા ભીમરાજાએ હપૂર્વક વેગથી અંતઃપુરમાં દાખલ થઈને 1 tspn one′′પેાતાની પત્ની પ્રિયંગુમંજરીને કહ્યું કે-“ ટુ પ્રિયા ! તે વીર પુરુષ નલને તું તારા જમાઈ તરીકે જાણ; કે જેનુ દેવાએ પણ કૌતુકપૂર્વક અનુકરણ કર્યું હતું. ખરેખર અસાધારણ ગુણુશાળી નળ આપણેા જમાઇ થવાથી આપણા ક્રુથકૌશિક વંશ યુગાંત કાળસુધી પ્રશંસાને પાત્ર ખનશે. ત્રણ લેાકના સ્વામીઓના આ મેળામાં સમૂહમાં દમયંતીએ નલ જેવા સ્વામીને વર તરીકે જાણી લેવા તે ખરેખર યુ' એ હર્ષીદાયક છે ? તેા હવે હૈ કલ્યાણી ! અવસરાચિત કરવાની સર્વ ક્રિયાએ તમે પરિ જન વર્ગ સહિત જલ્દી શરૂ કરી. ” આ પ્રમાણે કહીને, પુન: સભામંડપમાં આવીને, ભીમ રાજવીએ પેાતાના આપ્તજનાને આદરપૂર્વક કાર્યોના આદેશ કર્યાં. સર્વ પ્રકારના માંગલિક કાર્યોથી તે ઉત્સવમંડપ વ્યાપ્ત સમસ્ત નગરજને પણ નિરંતર કાર્યમાં તત્પર બની ગયા હતા. સ્નાનાદિક મંગલક્રિયા કરીને, વેશ પહેરાવનારી સખીઓએ તેને બનાવી, ચપળ અને ઉછળતા માજાએથી દિશાઓને ધ્વનિયુક્ત For Private & Personal Use Only બની ગયા હતા, અને દમયતીની વિધિપૂર્વક આભૂષણેાથી સુÀાભિત કરતાં સમુદ્રની માર્ક www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy