________________
-
-
-
-
- -
[ ૧૦૮ ]
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જે. સર્ગ આઠમો.
શરણને માટે હું કોની પાસે જાઉં? મારા વિષે કેણ કરુણાભાવ દર્શાવે? હવે શું કરું? હવે ક ઉપાય કરું? ગભરાયેલી હું ખરેખર વિષમ અવસ્થામાં આવી પડી છું. આ બધે દેવસમૂહ દુર્જન બન્યું છે, નલરાજા પણ દેવની સાથે મળી ગયો છે અને જેણે પૂર્વે મારા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો તે હંસ પણ અત્યારે નથી.
વળી અહીં જે કઈ સત્ય ન હોય તે મારી વરમાલા સ્વીકારે” એ પ્રમાણે લોકની સમક્ષ બોલાતા વચનને લજજા અટકાવે છે અથવા તે લજજાને કારણે હું તે પ્રમાણે બોલી શકું નહીં. “વીરસેન રાજાના પુત્ર નલને તું આ વરમાળા પહોંચાડ” એ પ્રમાણે જે હું મારી પ્રતિહારિણીને આદેશ કરું તે મારા માટે તેણુને દેવો સાથે ઝઘડે થાય. જે કોઈ સ્વાર્થસિદ્ધિને માટે મિત્રના કાર્યને વિનાશ કરવાને ઇચ્છે છે તે ખરેખર મૂઢ છે, કારણ કે તે પિતાની સન્મુખ આવી પડતા પુષ્કળ શસ્ત્રસમૂહને પોતાના હસ્તદ્વારા અટકાવવા ઇચ્છે છે. કપાલવડે નલ ઘેરાયેલું હોવાથી તે પાંચ પૈકી કઈ એકને જે હું સ્વીકારું છે અને તે નલ ન હોય તે મારા હાથમાં આવી પડેલ વસ્તુની હાનિ થાય, મારું મૂઢપણું દેખાય તેમજ મારી નિંદા થાય. આ પ્રમાણે ચિત્તમાં લાંબા સમય વિચાર કરતી, કપાલના કપટરૂપી ગાઢ ગ્રહથી અવરાયેલી, બલથી ગવક હોવા છતાં વમળરૂપી ખાડામાં પડેલી હાથણીની માફક દમયંતી કોઈ પણ પ્રકારને માર્ગ મેળવી શકી નહીં
–
– #FFFFFFFABRRRY છે સર્ગ આઠમો. છે
કાકરાપાર [ દમયંતીએ કરેલ લોકપાલેની સ્તુતિઃ દમયંતીન થયેલ જ્ઞાન: દમયંતીનું નલને વરવું લોકપાલને નલને આશીર્વાદ: ]
કે આ પ્રમાણે કઈપણ જાતનો માર્ગ ન સૂઝવાથી તેણએ દિપાલની સ્તુતિc
રૂ દ્વારા નલને જાણવાની ઈચ્છા કરી, કારણ કે શાસ્ત્રની આરાધના કર્યા સિવાય શું ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય? દેવસેવા ક્રીડા માત્રમાં કલ્પલતાની માફક પુરુષને ઈચ્છિત ફલ આપે છે, પરંતુ તે બંનેને દાન કરવાની બાબતમાં ઘણે જ તફાવત છે. પહેલી દેવસેવા દૂર રહ્યા છતાં પણ ફલ આપે છે જ્યારે બીજી કલ્પલતા નજીકમાં રહેલાને જ ફલ આપી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org