________________
[ ૧૧૪ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
પળીના નાશ જાણવા, તથા પક્ષના શબ્દ જાણવા-આ ખહેાંતર કળા વિદ્યાનાએ કહી છે. આ કળાઓના સમૂહવટે સંપૂર્ણ અને રૂપવડે કામદેવને જીતનારા તે બન્ને કુમારા અનુક્રમે યોવનને પામ્યા. સુમદિર નગરના રાજા નિહતારી નામના રાજાની એ પુત્રી પ્રિયમિત્રા અને મનેારમાને મેઘરથ પરણ્યા. તે જ રાજાની નાની પુત્રી સારા રૂપવાળી સુમતિ નામની ઢરથની પણ પત્ની થઇ. પછી મેઘરથની બે પત્નીથી ઉત્પન્ન થયેલા નદિષેણુ અને મેઘસેન નામના એ શ્રેષ્ઠ પુત્રા થયા. ઢઢરથને થસેન નામના એક પુત્ર થયા.તે ત્રણેએ ચેાગ્ય સમયે સમગ્ર કળાભ્યાસ કર્યાં. એક દિવસ ધનરથ રાજા પુત્ર ને પૌત્ર સહિત સભામંડપમાં સિંહ્રાસન ઉપર બેઠા હતા, તે વખતે મેઘરથે નવા શીખેલા પેાતાના પુત્રાને કહ્યું કે- હૈ વત્સેા! તમારી બુદ્ધિને પ્રકાશ કરવા માટે પ્રશ્નોત્તર ખેલા.” ત્યારે તેના કહ્યા પછી તરત જ એક નાના પુત્રે કહ્યું કેબ્રહ્મા કેવી રીતે સખાધન કરાય ? અહીં દાનના અર્થવાળા ધાતુ કર્યો છે? ચેાગ્યના પર્યાય કર્યો છે? અને પુરુષાના અલંકાર કર્યેા છે?”
r
વિચાર કરીને ખીજાએ કહ્યું કે-“ કલાભ્યાસ
(ક' (બ્રહ્મા)–લી (આપવુ)–અભ્યાસ (યાગ્ય×)-કલાભ્યાસ )૪
પછી તે ઐલ્યા કે–“દંડનીતિ પહેલી કેમ ? મેાટા ખેદ્યને વિષે કયા શબ્દ કહેવાય છે? સ્ત્રીની ગતિ કઈ છે? અને પાંચમા લેાકપાળ કચે. માન્યા છે?”
""
તેના ઉત્તર માટા પુત્ર આપ્યું કે- સહીપતિ
(મ' ( )–હીઅે (ખેદવાચક અવ્યય)-પતિ (વર)-મહીપતિ' (રાજા)
પછી તે આત્ચા-રાજાને કયા આશીર્વાદ અપાય ? શકરના શરીરનેા અલંકાર કયા ? સુખ દુઃખના કરનાર કાણુ ? અને સુકૃતનું મૂળ કાણુ છે?”
બીજાએ. નહીં જાણવાથી મેઘરથે તેના ઉત્તર આપ્યા.“ જીવરક્ષાવિધિ ”
( જીવ (તુ જીવતા રહે )–રક્ષા (રાખ–ભસ્મ)-વિધિ ( વિધાતા—નશીબ–ક) અને જીવ રક્ષાનું કરવું (દયા) )
Jain Education International
""
વળી પાતે કહ્યું કે-“સૂર્ય ની કઈ વસ્તુ સુખને આપનારી છે? ભવનને મધ્યે કાણુ છે ? નિષેધને કહેનાર શબ્દ કયા છે? અને સંસારના વિનાશ કરનાર કાણુ છે?”
રાજાએ ઉત્તર આપ્યા કે– ભાવના ”,
* ચાગના પર્યાચ (પરંપરા)-આ અ` ઠીક લાગે છે. × યાગની પર’પરા અભ્યાસ છે. આ અથ ઠીક લાગે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org