________________
પ૭
તૃતીય ગુણ વર્ણન. શબ્દાર્થ –“પુષ્ટધા, ભરાવદાર ગાલ, લઘુ અને સરખા દાંત, લાલખણાવાળા કમલ સમાન નેત્ર, બિંબફળ સમાન એક, ઉન્નત નાસિકા, ગજેની પડે ગતિ, દક્ષિણાવર્તનાભિ, સ્નિગ્ધ શરીર, વૃત્તાકાર મુખ, વિશાળ અને કેમળ જધન (કેડની નીચેનો ભાગ) મધુર સ્વર અને સુંદર કેશવાળી કન્યાને સ્વામી રાજા થાય છે, અને સૈભાગ્યવતી એવી તે સ્ત્રી પુત્રવતી થાય છે. આ પ્રમાણે કન્યાનાં લહાણું જાણવાં હવે કલક્ષણેનું વર્ણન કરે છે – " शुष्काङ्गी कूपगएमा प्रविरत्रदशना श्यामताल्वोष्टजिह्वा, पिङ्गाकी वक्रनासा खरपुरुषरवा वामना चातिदीर्घा । श्यामाङ्ग सन्नतभ्रः कुचयुगविषमा रोमजङ्घातिकशी, सा नारी वर्जनीया धनसुतरहिता षोडशाऽतक्षणाढया ॥॥"
શબ્દાર્થ – જે સ્ત્રીનું અંગ શુષ્ક હેય, કૂપની માફક ઉડા ગાલ હેય, છુટા છુટા દાંત હય, તાળવું એષ્ટ અને છહ શ્યામ હેય, નેત્ર પીળાં હાય, ઠીંગણી હોય અને જે અતિ ઉચી હોય, શરીર કાળું હોય, ભ્રકુટી નમેલી હાય, સ્તનનું યુગલ વિષમ હોય, રેમયુકત જધા હોય અને ઘણા કેશ હય, તેવી સેળ કુલક્ષણવાળી સ્ત્રી ધન અને પુત્ર હિત હોય છે. તેથી તે ત્યાગ કરવા ગ્ય છે આ સ્ત્રીઓનાં સેળ કુલણ સમજવા
જે કન્યા બંધુ (સ્વજન,) સારાં લક્ષણ, લાવણ્ય, ઉત્તમ કુળ અને જાતિ વિગેરેથી ભૂષિત, રૂપવતી અને શરીરના સંપૂર્ણ અવયવવાળી હોય તેવી કન્યાની સાથે લગ્ન કરવું જોઈએ. આઠમા વર્ષથી લઈને જ્યાં સુધી અગીયારમું વર્ષ સંપૂર્ણ થાયત્યાં સુધી લેકમાં કુમારિકા ગણાય છે. ત્યારબાદ તે ન્યાય પૂર્વક વિવાહગ્ય થાયછે. ઈત્યાદિ પરીક્ષા પૂર્વક સમાન આચાર અને કુળથી શેજિત એવા વર કન્યાને
ગ થયે છતે ધર્મ, શેલા, કીર્તિ અને આ લેક સંબંધી સુખ વિગેરેની પ્રાપ્તિ થાય છે નહિ તે પરસ્પરની અસમાનતાને લઈને સુભદ્રાની પેઠે કલહ કલંકાદિ ઉસ થાય છે. તેનું જ દષ્ટાંત ગ્રંથકાર પ્રતિપાદન કરે છે
વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતા, અને તેજ નગરમાં સમ્યક્ પ્રકારે જીવાજીવાદિક નવતત્વને જાણ અને શકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા તથા મિથ્યાષ્ટિને પરિચય કરવા રૂપ પાંચ અતિચાર રહિત એવા સમ્યકત્વ રૂપ ભૂષણથી ભૂષિત થએલે જિનદત્ત નામે એકી રહેતું હતું. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org