________________
શ્રાદ્દગુણ વિવરણ,
.
છાતી, મુખ અને કપાળ એ ત્રણ વિશાળ હાય, અને નાભિ, સત્વ અને વર એ ત્રણ ગભીર હાય તા તે શ્રેષ્ઠ છે. કંઠ, પીઠ, પુરૂષચિન્હ અને જ ધાયુગલ એ ચાર જે પુરૂષનાં લઘુ હોય તે નિરંતર પૂજનિક થાય છે. અ'ગુલી સહિત અ’ચુલી પર્વ, કેશ, નખ, દાંત અને ત્વચા એ પાંચ જેનાં સૂક્ષ્મ હાય તે મનુષ્ય સુખ લાગવે છે. એ સ્તન અને એ નેત્રના મધ્યભાગ, બે ભુજા, નાસિકા અને જડત્રુ એ પાંચ જેનાં દીધે હાય તે પુરૂષ લાધ્ય અને પુરૂષાત્તમ ગણાય છે. નાસિકા, કઠ, નખ, કક્ષા, હૃદય અને મુખ એ છ જેનાં ઉચાં હેાય તે હંમેશાં ઉદય પામે છે. નેત્રના ખૂણા, જિન્હા, તાળવુ, નખ, એઇ અને હાથ તથા પગનાં તળી એ સાત જેનાં રકત હાય તા તે સિદ્ધિને માટે થાય છે. ગતિથી વર્લ્ડ, વર્ણથી સ્નેહ, સ્નેહથી સ્વર, વરથી કાંતિ અને કાંતિથી સત્વ એમ ઉત્તરાત્તર એક બીજાથી શ્રેષ્ઠ છે. ઉપરાંત અત્રીશ. લક્ષણમાંથી સત્વ સર્વોત્તમ છે. સત્વગુણી પુરૂષ પુન્યશાળી અને દાની હાય છે, રજોગુણી પુરૂષ વિષયાસક્ત અને ભ્રાંતિ યુક્ત હાય છે, અને તમેગુણી પુરૂષ પાપી અને લેાભી ઢાય છે. આ ત્રણમાંથી સત્વગુણી ઉત્તમ છે. મૂર્ખ, નિર્ધન, દૂર રહેનાર, શૂરવીર, મેાક્ષકામી, અનાથ અને શીલહીન પુરૂષને કન્યા આપવી નહીં. અતિ આશ્ચર્યજનક ધનવાળા, આળસુ કે શીતાદિક દોષવાળા, અપંગ અને રોગી પુરૂષોને પણ કન્યા આ પછી નહીં, બધિર, નપુસક, મુગા, લંગડા, અધ, શૂન્ય હૃદયવાળા અને એકદમ પ્રહાર કરનાર પુરૂષને પણ કન્યા આપવી નહીં. અધમ કુળ અને અધમ જાતિવાળા, માતાપિતાના વિયેાગવાળા અને પત્ની તથા પુત્ર યુક્ત પુરૂષને પણ કન્યા આપવી નહીં, ઘણા વેર અને અપવાદવાળા, હમેશાં પેદા કરે તેટલું ખાઈ જનાર અને પ્રમા દથી હણાએલા મનવાળા પુરૂષને પણ કન્યા આપવી નહીં. એક ગાત્રવાળા, જુગાર અને ચારી વિગેરેના વ્યસનથી આત્માને નાશ કરનાર અને પરદેશીને પણ પડિત પુરૂષે કન્યા આપવી નહીં, ઉપર જણાવ્યા પ્રમાણે વરના ગુણુ દોષ જાણુવા. *ન્યાનાં લક્ષણ અને ગુણ દોષનું વર્ણન આ પ્રમાણે છે.—
૫૬
"पीनोरुः पीनगएका लघुसमदशना पद्मनेत्राम्नरक्ता,
बिम्बोष्ठी तुङ्गनाशा गजपतिगमना दक्षिणावर्तना जिः । स्निग्धाङ्गी वृत्तवत्रा पृयुमृडुजघना सुस्वरा चारुकेशी नर्त्ता तस्याः द्वितीशो भवति च सुजगा पुत्र माता चनारी ॥३॥”
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org