________________
તૃતીય ગુણ વર્ણન.
પપ વિવાહ અને ૪ માં યરૂને અર્થે કત્વિજને કન્યાદાનનીજ દક્ષિણ આપવી તેને દેવ વિવાહ કહે છે. એ ચારે વિવાહ ધર્મ વિવાહ કહેવાય છે. અને ૫ માતા પિતા અથવા બધુવને પ્રમાણ નહીં હોવાથી પરસ્પરના અત્યંત રાગથી એક બીજાની સાથે જોડાઈ જવું તેને ગાંધર્વ વિવાહ, ૬ મૂલ્ય લઈને કન્યા આપવી તેને આસુર વિવાહ, ૭ બળાત્કારથી કન્યાનું ગ્રહણ કરવું તેને રાક્ષસ વિવાહ, અને ૮ સુતેલી અથવા પ્રમાદ વશ થએલી કન્યાનું ગ્રહણ કરવું તેને પિશાચ વિવાહ કહે છે. આ ચારે અધમેં વિવાહ કહેવાય છે. જે વર અને કન્યાને પરસ્પર પ્રેમ હોય તે તે અધર્મ વિવાહ પણ ધર્મ વિવાહ થાય છે. પવિત્ર પત્ની વિગેરેની પ્રાપ્તિને ફળવાળે વિવાહ કહેવાય છે. જે કારણથી કહ્યું છે કે – "कन्यां सतीमुत्तमवंशजातां,सब्ध्वाऽधिकां याति न कः प्रतिष्ठाम् । क्षीरोदकन्यां गिरिराजपुत्री, गोपस्तथोग्रश्च यथाऽधिगम्य॥१॥"
શબ્દાર્થ – “કૃષ્ણમહારાજે સમુદ્રની પુત્રી લક્ષ્મીને અને શંકરે હિમાલયની પુત્રી પાર્વતીને પ્રાપ્ત કરી જેમ અધિક પ્રતિષ્ઠા મેળવી હતી, તેમ સતી અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થએલી કન્યાને મેળવી કે પુરૂષ અધિક પ્રતિષ્ઠા નથી પામત
જેની જીહા રસવાળી છે, ભાર્યા સતી અને રૂપાળી છે, અને લક્ષમી ત્યાગવાળી છે, તે પુરૂષનું જીવિતવ્ય સફળ છે. આ લેકમાં હમેશાં કલેશાદિકના કારણને લીધે અપયશ તથા દુખની પ્રાપ્તિ અને દુષ્ટ વિચારોથી ઉપ્ત થયેલ કર્મના બંધ પ્રાપ્ત થવાથી પરલોકમાં દુર્ગતિનું કારણ થાય છે. તેથી અપવિત્ર પત્નીને સંયોગ છે તેજ નરક છે. જે કારણથી કહ્યું છે કે – "कुमामवासः कुनरेंजसेवा, कुनोजनं क्रोधमुखी च नार्या । कन्याबहुखं च दरिजताच,षड् जीवलोके नरका नवन्ति॥॥"
શબ્દાર્થ –“કુમામમાં વાસ, નરેંદ્ર સેવાકજન, ધ યુક્ત મુખવાળી ભાય, ઘણી કન્યાઓ અને દરિદ્રતા એ છ મૃત્યુલોકમાં નરક કહેવાય છે. ૨.
વર કે કન્યાની પવિત્રતાનું સૂમસાન વર અને કન્યાના ગુણ તથા લક્ષણ દિકને જેવાથી થાય છે. તેમાં પ્રથમ કુળ, આચાર, સનાથપણું, વિદ્યા, દ્રવ્ય, શરીર
અને ઉમરે એ સાત ગુણે વરની અંદર જેવા યોગ્ય છે. તે ઉપરાંત તે કન્યા ભાગ્ય{ વતી હેવી જોઈએ. વરનાં લક્ષણે આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org