________________
૨૪
શ્રા ગુણ વિવરણ. શબ્દાર્થ–“વિક્રમ રાજાના સમયથી ત્રણસે પંચોતેર ૩૭૫ (મહાવીર સ્વામીથી ૮૪૫) વર્ષ અતિકમણ થયે વલભીનો ભંગ થયે” ૧
(વલ્લભીના ભંગ સંબંધી કેટલાએક મતમતાંતરે છે તે અન્ય ગ્રંથી અને પ્રાચીન લેખેથી જાણી લેવા. આ શિલાદિત્ય પ્રથમ શિલાદિત્ય હોવાને સંભવ છે. કારણ આ ગાથામાં જે સંવત્ બતાવ્યો છે તે મલવાદીના સમયને પ્રાયે મળતા આવે છે.)તે રંક શ્રેષ્ટિએ મુગલેને પણ રણમાં પાડીને મારી નાખ્યા ઈત્યાદિ. રક શ્રેષ્ટિ કથા. સમાસ.
એવી રીતે અન્યાય વિત્તના વિલાસને જાણી ન્યાયથી અર્થ ઉપાર્જન કરવામાં તત્પર થવું, વળી વ્યવહાર પૂર્વક પ્રાપ્ત થયેલ વિત્તથી આજીવિકા કરનારને ખોરાક, પ્રકૃતિ (સ્વભાવ), ધર્મ અને કર્મ વિગેરે પણ શુદ્ધજ હોય છે. જે કારણથી આગમમાં કહ્યું છે– " ववहारसुद्धी धम्मस्स, मूवं सम्वन्नुनासए ।
વવારે તુ સુપ, સ્થjી નો મ” છે ? . " सुद्धणं चेव अत्थोणं, आहारो होइ सुण ।
તુ તુષ્ટ, મુક્કી ન જવે” . શ . • " सुकेणं चेव देहेण, धम्मजुग्गो य जायई।
जं जं कुण किच्चंनु, तं तं ते सफलं भवे" ॥३॥
શબ્દાર્થ–સર્વર ભગવાન ધર્મનું મૂળ વ્યવહારની શુદ્ધિ કહે છે અને શુદ્ધ વ્યવહારે કરી અર્થની શુદ્ધિ થાય છે૧ એ શુદ્ધ અર્થે કરીને જ આહાર શુદ્ધ થાય છે અને શુદ્ધ આહારથી દેહની શુદ્ધિ થાય છે જે ૨ વ્યાખ્યા-શુદ્ધ અર્થે કરીને જ આહાર એટલે અશન પાન ખાદિમ સાદિમ વિગેરે શુદ્ધ (દેષ રહિત) થાય છે, અને તે શુદ્ધ આહારે કરી દેહની શુદ્ધિ થાય છે, કારણ કે બાહ્ય મલ (મલિન શરીરાદિ) હેય તે પણ જીનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી કર્મરૂપી મેલ દૂર થવાથી દેહની શુદ્ધિ ગણાય છે. “શુદ્ધ દેહે કરીને જ ધર્મને થવાય છે, અને જે જે કાર્ય કરાય તે તે તેનું કાર્ય સફળ થાય છે, કા વ્યાખ્યા-ગૃહસ્થ શુદ્ધ દેહે કરીને જ ધર્મને પગે થાય છે. જેમકે અંગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org