________________
શ્રાદ્ધગુણ વિવરણ
२3
તે શ્રેષ્ઠીએ કેઈએ વેચવા લાવેલા ઘીનું પિતે માપ કરતાં તે ઘીને અખૂટ દેખી ઘીના ભાજન નીચે કાળા ચિત્રકની ઈઢણી છે, એમ નિશ્ચય કરી તે ઈઢાણીને કોઈ પણ કપટથી ગ્રહણ કરી લીધી. એવી રીતે કપટથી ખોટાં ત્રાજવાં અને માપના વેપાર વિગેરેથી પાપાનુબંધિપુણ્યના બળે કરી વેપારમાં તત્પર રક એષ્ટિને ઘણું દ્રવ્ય મળ્યું.
એક વખતે કેઈ સુવર્ણની સિદ્ધિ કરનાર તે રંક શ્રેષ્ઠિને મળે. તેને પણ કપટવૃત્તિથી ઠગી લીધું અને તેની સુવર્ણ સિદ્ધિ ગ્રહણ કરી લીધી. એવી રીતે ત્રણ પ્રકારની સિદ્ધિથી તે કાક અનેક કટિ ધનનો સ્વામી થયે, પરંતુ અન્યાયથી પ્રાપ્ત થયેલા વૈભવના સેવનથી પૂર્વે નિર્ધન હતું તેથી અને પછી ધનની સંપત્તિ થઈ તેની આસક્તિને લઈ કોઈ પણ તીર્થમાં, સત્પાત્રમાં અને અનુકંપાના સ્થાનમાં પિતાની લક્ષ્મીને ત્યાગ તે દૂર રહ્યા પણ ઉલટ સંપૂર્ણ લોકોને ઉચ્ચાટન કરવા, નવા નવા, કરનું વધારવું, અહંકારનું પિષણ અને બીજા શ્રીમતની સ્પર્ધા તથા અદેખાઈ વિગેરેથી સર્વ ભૂતેના સંહારરૂપ કાલરાત્રિ જેવી તે કાફ પિતાની લક્ષ્મી કોને દેખાડતા હતા. તે પછી કોઈ વખતે પિતાની પુત્રીની રત્નથી જડેલી કાંસકી રાજાએ પિતાની પુત્રી માટે માગી પરંતુ તેણે આપી નહિ, તેથી બળાત્કારથી હરણ કરી લીધી. તે વિધથી પિતે સ્વેચ્છના દેશમાં જઈ કટિ સુવર્ણ આપી મુગલેને લાવ્યા. તે મુ ગેલેએ દેશને નાશ કર્યો છતે તે રંક વણિકે રાજાના સૂર્યમંડળથી આવતા અશ્વના રક્ષકને લાંચ આપી ફેડ્યા અને બેટો પ્રપંચ કરાવ્યું. પૂર્વે તે રાજા સૂર્યના વરદાનથી પ્રાપ્ત થયેલા દિવ્ય ઘોડા ઉપર ચડતે પછી સંકેત કરેલા પુરૂષે પાંચ શબ્દના વાજી વગાડતા, પછી ઘેડે આકાશમાં જ તેના ઉપર આરૂઢ થયેલે રાજા શત્રુઓને મારતે, અને સંગ્રામ પૂર્ણ થતાં ઘેડ સૂર્યમંડળમાં પ્રવેશ કરતા; પણ આ વખતે રક શ્રેષ્ટિએ ફેડેલા પંચ શબ્દ વાત્ર વગાડનારાઓએ રાજાને ઘેડા ઉપર સ્વાર થતાં પહેલાં પચ શબ્દ વાત્રને નાદ કર્યો એટલે ઘેડે ઉડીને ચાલ્યા ગયે, તે વખતે હવે શું કરવું એવા વિચારથી મૂઢ થયેલા શિલાદિત્ય રાજાને તે મુગલેએ મારી નાંખ્યું. તે પછી સુખે કરી વલ્લભીપુરીને ભંગ કરાવ્યો. કહ્યું છે કે–
“पण सयरी वाससयं, (वासा)तिनि सयाई अश्वमेऊणं । विकमकालाओ तो, ववजीलंगो समुप्पन्नो ॥ १ ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org