________________
શ્રાદ્ગુણ વિવરણ.
તેમજ જ્ઞાનની ન્યૂનતા હેાવાથી અલ્પ સમયમાં ઇચ્છિત બેધ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ શ્રાદ્ધગુણુ વિવરણુ સંક્ષેપમાં લખવાનું ગ્રંથકારે ઊચિત ધારું હાય એમ લાગે છે.
માઁગલાચરણમાં શ્રીમદ્વીરભગવાનને—નમસ્કાર કરવાનું કારણ શાસનના નાયક છે માટે તથા એ ભગવાને ખતાવેલા શ્રાવકના ગુણુનું આ ગ્રંથમાં વર્ણન છે, કારણકે ભગવાનૂ યુગાદિ દેવના સમયના શ્રાવકામાં સરલતાના ગુણુ હેવાનું શ્ર'થાથી દેખાય છે તેમજ બાવીસ તીર્થંકર ભગવાના સમયના શ્રાવકામાં વિદ્વત્તા સાથે સરલતાના ગુણા મુખ્ય હાવાનું દેખાય છે તે તે ગુણાને મુખ્યતાએ રાખીને આ ગ્રંથ લખવામાં આવતા નથી પણુ ભગવાન્ મહાવીર સ્વામિના સમયના શ્રાવકના ગુણા કેવા હાવા જોઇએ તે અત્રે દર્શાવ્યુ છે, તેથી વીર ભગવાનૂને નમસ્કાર કર્યાંનું સમજાય છે. વ્ય...ગાર્થના વિચાર કરતાં એમ પણ લાગે છે કે હાલના સુશ્રાવકને પણુ-બાવીસ-તીર્થંકર મહારાજના શ્રાવકાની પેઠે પ્રાજ્ઞ અને ઋજુ થવાની ગ્રંથકારે ખાસ સૂચના કરી છે. આ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણ્ણા પ્રાપ્ત કરી શ્રાવકાએ ઋજી તથા પ્રાસ થવા ચુકવું નહીં. પ્રાયે ઋજુપણું જન્મથી અને જ્ઞાનથી થઇ શકે છેઅને પ્રાજ્ઞપણું સત્સંગથી સત્શાસ્ત્રના અધ્યયનથી શ્રવણુ મનન નિદધ્યાસનથી (અનુભવ કરવાથી) થાયછે તેા ખીજા` અનેક કાર્યોમાંથી વિરામ પામી જેનાથી મુનિ મા ન સધાતા હેાય તેવા સુશ્રાવકોએ નિત્યકર્મ સાથે પેાતામાં પ્રાજ્ઞપણું આવે તેને માટે અહેારાત્રિમાં અમુક કાલ નિયમિત કરી ઉપર દર્શાવેલા સાધનમાંથી જે સાધન મળી આવે તેના ઉપયાગ કરી પોતાનામાં પ્રાજ્ઞપણું મેળવવા સતત્ પ્રયાસ કરવા ઊચિત છે. જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાંસુધી કુલ પર પરાથી પ્રાપ્ત થયેલુ... શ્રાવકપણુ ́ તે વાસ્તવિક શ્રાવકપણુ ગણાશે નહીં અને દેખાદેખીની ક્રિયાથી કષાયની મહતા થઇ શ્રાવકપણાને ચેાગ્ય નિઃસ્પૃહતાથી થતા પરમાનન્દ મલશે નહીં, મેક્ષમાં કેવા આનંદ હશે તેના જેમને અનુભવ કરવા હાય તેમણે શ્રાવકપણાને ચોગ્ય સમતાથી–પ્રાપ્ત થતા આનન્દને અનુભવ કરવા એવા ગ્રન્થકારના આશય હાય એમ સ’ભવે છે.
जयश्री सिद्धिदः साध्यो, गुरूक्तशुद्धमंत्रवत् ।
સાનથે: સાવિષેમાં, વિવેન્નિવજોત્તમઃ ॥૬॥
શબ્દા --સાત્વિક અને વિવેકી ઉત્તમ શ્રાવકોએ જયશ્રીની સિદ્ધિત આપનાર અને સાવ ( નામ પ્રમાણે ગુણ યુક્ત ) એવા ધર્મ ગુરૂકથિત શુદ્ધ મંત્રની પેઠે સાધવા યાગ્ય છે.॥૨॥
૧ સાંભળવાથી. ૨ વિચારવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org