________________
अर्हम् श्री सर्वज्ञाय नमः
श्रीमद्विजयानंदसूरीश्वर पादपद्मेभ्योनमः परमर्षि श्री जिनमएमनगणि विरचित
શ્રાનુાં વિવા.
प्रणम्य श्रीमहावीरं, केवलज्ञानभास्करम् । वच्मि कंचनसुश्राद्ध, धर्मं शर्मैककारणम् ॥ १ ॥
શબ્દા કેવલ જ્ઞાને કરી સૂર્ય સમાન શ્રીમન્ત્રહાવીર ભગવાનને નમસ્કાર કરીને સુખના એક ( અદ્વિતીય) કારણ રૂપ શુદ્ધ શ્રાવક ધર્મનું કાંઇક (સક્ષિસરૂપમાં) વર્ણન કરૂં છું. ॥ ૧ ॥
ભાવાર્થ-ભગવાન્ નિન્ય જ્ઞાતપુત્રે મેક્ષના સાધન માટે બે પ્રકારના ધર્માં કહ્યા છે તેમાં એક સુનિધમ અને બીજો ગૃહસ્થ ધર્મ. તેમાંથી આ ગ્રન્થકાર જિનમડન ગણી મહારાજ મુનિધર્મ માટે ન એલતાં પ્રથમ પાયારૂપ ગ્રહસ્થ ધર્મ હોવાથી તથા ગ્રહસ્થ ધર્મ મુનિધથી સરલ અને સુસાધ્ય હાવાથી પ્રથમ તે ધર્મનું વન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતાં ગ્રન્થકાર મહારાજ કહે છે કે હું સક્ષે ૫માં શ્રાવકેાના ગુણાનું વર્ણન કરૂ છું. આમ કહેવાનું કારણ ઉપાસક દશાંગસૂત્ર— તથા-—શ્રાવકપ્રજ્ઞતિ—શ્રાવકધર્મવિધિપ્રકરણ--શ્રાવકઢિનકૃત્ય-ધમ રત્ન-ચેગશાસ્રધર્મબિન્દુ વિગેરે બીજા અનેક ગ્રંથેામાં શ્રાવકેાના ગુણેનું વર્ણન અતિવિસ્તાર પૂર્વક આપેલું છે. પરંતુ આ કાલના મનુષ્યાને તેવા ગ્રંથા જોવાનુ` સામર્થ્ય અલ્પ હાવાથી
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org