________________
'?
द्वात्रिंशत् गुणवर्णन.
૯ વે કમથી પ્રાપ્ત થએલા સૌમ્ય નામના બત્રીશમા ગુણનું વવાણન કરે છે–
E
સૌપ્પા–મનહર આકૃતિવાળો હોય અથવા જેનું દર્શન પ્રિય હોય તે સિામ્ય કહેવાય છે. અને તે ગૃહસ્થ ધર્મને યોગ્ય હોઈ શકે છે. તેથી વિપરિત જે કુર આકૃતિવાળે મનુષ્ય હોય એટલે ભયજનક અને અદર્શનીય હોય તે પ્રાયેકરી લેકને ઉદ્વેગનું કારણ થાય છે. અને તે વિશેષ ધર્મને પ્ય થઈ શકતો નથી. ખરેખર સામ્યતા સર્વને પિતાના તરફ ખેંચનારી હોય છે. જેમકે –
अपकारिण्यपि प्रायः सौम्याः स्युरुपकारिणः ।
मारकेभ्योऽपि कल्याणं रसराजः प्रयच्छति ॥ १ ॥ શબ્દાર્થ –જેમ પારે પિતાના મારનારને પણ સુવર્ણ આપે છે તેમ મનહર આકૃતિવાળા અથવા તે સુકુમાર સ્વભાવવાળા પુરૂષે ઘણું કરી અપકાર કરનાર ઉપરે પણ ઉપકાર કરવાવાળા હોય છે. અર્થાત આવા સ્વભાવવાળા પુરૂષો દરેક મનુષ્યને પિતા તરફ ખેંચે એમાં કોઈ નવાઈ નથી.. ૧
અથવા સુખેથી આરાધના કરવા લાયક એટલે દુખેથી આરાધના કરી શકાય તેવા સ્વભાવને ત્યાગ કરનાર જે હોય તેને સામ્ય કહે છે. અને ખરેખર તેવા પુરૂષને સુખેથી અનુકૂળ કરી શકાય છે. આથી ઉલટી પ્રકૃતિવાળો દુરારાધ્ધ પુરૂષ તો તીવ્ર સ્વભાવને લીધે પિતાના પરિવારને નારાજ કરનાર અનુક્રમે સહાય વગરને થાય છે. જ્યારે સુકુમાળ સ્વભાવવાળો સુખેથી આરાધી શકાય એવી પ્રકૃતિ હોવાને લીધે શત્રુપક્ષના લેકેથી પણ સેવાય છે. આ વિષયમાં રામચંદ્રજીનું દષ્ટાન્ત સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org