________________
૧૨
શ્રાદ્ધગુણુ વિવરણું.
કાર્યોંની અંદર પિતાના ચિત્તને અનુસરે તથા બુદ્ધિના ગુણ્ણાના નિર્વાહ કરે અને નિયમના સદ્ભાવને પ્રકાશ કરે તથા પિતાને પુછીને કરવા ચેાગ્ય કાર્યાંની અંદર પ્રવૃત્તિ કરે, પિતાએ નિષદ્ધ કરેલા તે કાય કરતા અટકી જાય. કાય માં સ્ખલિત થતાં કઠોર વચના કહેવામાં આવે તે પણ વિનયને લેપ કરે નહીં. વળી તે પિતાને ધમ` સંબધી થએલા મનેરથાને વિશેષપણે પરિપૂર્ણ કરે ઇત્યાદિ પિતાનુ ઉચિત આચરણ જેમ કરવાનુ છે, તેમજ માતાનું પણ ઉચિત આચરણ કરવું. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે, તે પિતાને ધમ સંબધી એટલે દેવની પૂજા, ગુરૂની સુશ્રુષા, ધર્મનું શ્રવણ, વિરતિ તથા આવશ્યક-પ્રતિક્રમણને અગીકાર, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય અને તીયાત્રા વિગેરે ધર્મ સંખ'ધી મનેરથાને વિશેષપણે આદર સહિત પરિપૂર્ણ કરે. આ લાકમાં હિર્ષણ, મહાપદ્મ વિગેરે ચક્રવર્તીની પેઠે લેકમાં ગુરૂ સમાન પેાતાના માતા પિતાને વિષે ઉચિત આચરણા કરવી તે ઉત્તમ સતાનાનુ કર્તવ્ય છે. કારણ કે અત્યંત દુઃખે કરીને જેમના ઉપકારના બદલા ન આપી શકાય તેવા માતા પિતાને અરિહંતના ધર્મમાં સારી રીતે જોડી દેવા સિવાય તેમના ઉપકારના બદલા આપવાને ખો ઉપાય નથી. તેને માટે શ્રી જિનાગમમાં કહેવુ છે કે—
તિન્દ્ર દુપ્પડિયાર સમળાતો ફત્યાદ્દિ આ વાકયનુ સવિસ્તર વર્ણન પ્રથમ અમે લખિ આવ્યા છીએ ત્યાંથી જાણી લેવું. જેવી રીતે પિતા સખી ઉચિત આચરણ બતાવ્યુ છે, તેવીજ રીતે માતા સંબંધી પણ તે સઘળુ ઉચિત આચરણ જાણી લેવુ'. પરંતુ પિતા કરતાં માતામાં જે વિશેષ કરવાનુ છે તે કહે છે-પિતાથી વિશેષ એટલું છે કે, માતાની અસદશ ચિત્તની અનુકૂળતાને વિશેષપણે પ્રગટ કરે અર્થાત્ માતાની ઇચ્છાનુસાર વત્તન કરે, કારણ કે સ્ત્રીઓના સ્વભાવને સુલભ એવા પરાભવને જનની વહન કરી શકતી નથી, એ હેતુથી માતાનું મન કોઇ પ્રકારે ખેદયુક્ત ન થાય તેવી રીતે વત્તન કરે. હવે સહેાદર સંબધી ઉચિત આચરણ કહે છે. સહેાદરને વિષે ઉચિત આચરણ આ પ્રમાણે છે. પેાતાના સહાદર-ભાઇને પોતાના આત્માને સદશ જીવે અને સ` કાડૅમાં જ્યેષ્ઠ બંધુ હોય અથવા તે કનિષ્ટ મધુ હોય તે પણ બહુ માન કરે, જુદાઇ દર્શાવે નહીં, યથાર્થ અભિપ્રાયને જણાવે, સહેાદરને યથાર્થ અભિપ્રાય પુચ્છે, વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવે અને સહેાદરથી થોડુ પણ દ્રવ્ય છાનું રાખે નહીં. આ ઉચિત આચરણુ વિનીત સહેાદર . સ'ખ'ધી છે. વળી કદાચિત્ સહેાદર ખરાય આચરણવાળા અને જાર પુરૂષા વિગેરેના સ‘સગ્રંથી અવિનીત પણ થાય, આવા કારણથી તે કાય માં જે કરવું જોઇએ તે બતાવે છે. અવિનીત સહેાદરને અનુકુળ વર્તન કરે, તેના મિત્ર પાસે એકાંતે ઉપાલભ અપાવે અને સ્વજન વર્ગો પાસે ખીજાના વ્યપદેશથી શિખામણ અપાવે. પેાતે હૃદયમાં સ્નેહયુક્ત હોય તો પણ તે અવિનીત સહેાદરની ઉપર કુપિત થએલાની પેઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org