________________
એકાવિ’શ ગુણવણું ન.
૧૫૧
અને વસ્ત્રાદિકની ગોઠવણ કરી, પછી તે રત્નાથી સુધન શેઠ પાછે બીજીવાર પ્રખ્યા ત વેપારી થયા. આ લાકમાં પણ સત્પાત્રના દાનનુ ફળ જોઇ સુધન શેઠ હંમેશાં અતિથિઓના સત્કાર કરવામાં તત્પુર થયેા.
તથા સવ વિશિષ્ટ લેક, સ'મત થએલા-માનેલા, પિતામાતા અને સહૈાદર વિગેરે સાધુ કહેવાય છે. તેવા સાધુઓને વિષે પણ ચાગ્યતા પ્રમાણે ગૃહસ્થ સત્કાર કરનાર હાય, કહ્યું છે કે—“ પુરૂષે ઘણાં ગુણા પ્રાપ્ત કર્યાં હોય પણ જે પુરૂષ સમ્યક્ પ્રકારે ચોગ્ય આચરણાને જાણતા નથી તે પુરૂષ લેાકમાં શ્લાઘાને પ્રાસ થતા નથી એમ જાણી ચત આચરણા કરો. ઉચિત આચરણથી શું થાય છે? એવી કોઈ શંકા કરે તેને માટે કહ્યું છે કે—
“મનુષ્યપણું સર્વને સામાન્ય છે. તે છતાં કેટલાએક પુરૂષો આ લેાકમાં કીત્તિને પ્રગટ કરે છે. તેને તમે વિકલ્પ શિવાય ઉચિત આચરણાનું માહાત્મ્ય જાણા.” તે ઉચિતપણું નવ પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છેઃ-~~
तं पुण पिय१ माइ सहोयरेसु३ प इणि४ प्रवच्च ५ सय @મુક્ ।
गुरुजण नायर० परतिच्चिएसुए पूरिसेण कायव्वं ॥ ५ ॥
શબ્દા—વળી તે ઉચિત આચરણા પિતા, માતા, સહાદર-માંધવ,’ભાર્યા, સં તાન, સ્વજન, ગુરૂજન, નગરલાક અને અન્યદશનીઓને વિષે ધર્માર્થી પુરૂષે ક વી જોઇએ. ॥ ૫ ॥
ભાષા——તેમાં પ્રથમ પિતા સબંધી ઉચિત આચરણા કહે છે. પુત્ર પાતે જ વિનય પૂર્વક પિતાના શરીરની શુશ્રૂષા કિકરની પેઠે કરે તથા પિતાના વાકયને મુખમાંથી નિકળતાં પહેલાં અંગીકાર કરી લે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પગ ધોવા, શરીરનું મન કરવું અને તેમને ઉઠાડવા–બેસાડવા વગેરે કરવા રૂપ અથવા દેશકાળ વિગેરેને અનુકૂળ શરીરના સુખને અર્થે કરવારૂપ સાત્મ્યની ચર્ચાગ્યતાથી ભાજન, શય્યા, વસ્ત્ર અને કેશર, ચંદન, કસ્તુરી પ્રમુખ શરીરના વિલેપન વિગેરેને સપાદ કરવારૂપ પિતાના શરીરની સેવા મનની પ્રીતિના ઉત્કૃષ્ટરૂપ વિનયથી કરે પર`તુ ખીજાના આગ્રહને લઈ અવજ્ઞાથી અથવા નાકરાથી પિતાની સેવા કરાવે નહીં. આ પ્રમાણે કાચા સંબધી પિતાની ઉચિત આચરણા જાણવી. વચન સંબંધી ઉચિત આચરણા તા પિતાના મુખથી નિકળતા પહેલાં અર્થાત્ ખેલાતા આદેશરૂપ વચનને આદરપૂર્વક અંગીકાર કરે. પરંતુ અવજ્ઞા કરે નહીં. હવે પિતાની મન સંબંધી ઉચિત આચરણા કહે છે. સવ` પ્રકારના પ્રયત્નથી સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org