________________
૧૫૦
શ્રાદ્ધગુણ વિવરણુ.
હોય તે તું અન્ન આપજે. અન્ન આપજે, અન્ન આપજે.” એમ પદ્મપુરાણમાં કહેલુ છે, ત્યાં તે સુધન શ્રેષ્ઠીએ મુનિનીપાસે શ્રાવકનાંખાર ત્રતાના અંગીકાર, ત્રિકાળ જિનપૂજા, એકાંતર ઉપાસ અને અતિથિને દાન આપ્યા પછી પારણું કરવું ઈત્યાદિ અભિગ્રહા ગ્રહણ કર્યાં, પછી ઘેર આવીને પેાતાની ભાર્યાને પાતે ધર્મ અંગીકાર કર્યાંનુ જણાવ્યું. એવી રીતે બન્ને સ્ત્રી પુરૂષને પુણ્ય કાર્ય કરતાં અનુક્રમે કેટલાએક કાળે અંતરાયકર્મના ઉદયથી પૂર્વનું દ્રવ્ય ક્ષીણ થઇ ગયુ અને પોતે નિર્ધન થઈ ગયા. આ અરસામાં સુધનને તેની ભાર્યોએ પ્રેરણા કરી કે મ્હારા પિતાના ઘરથી દ્રવ્ય માંગી લાવી વેપાર કરા, પર`તુ શ્રેષ્ઠી લેાકાની ઉપહાસ્ય અને લજ્જા વિગેરેના કારણેાથી પેાતાના સસરાના ઘેર જવાને ઇચ્છતા નથી તેપણ હમેશાં ભાર્યાંની પ્રેરણાથી ઉદ્વેગ પામેલા સસરાના ઘર તરફ જવા નિકળ્યા. માર્ગમાં સાથવાનું ભાતું સાથે લિધું હતું. માર્ગમાં એક ઉપવાસ થયા, ખીજે દિવસે એ પાહાર સુધી વિલંબ કરી ત્રિજા પાહારે એક મહીનાના ઉપવાસી સાધુને સાથવા વેહારાવી તેણે પારણું કર્યું; ત્રિજે દિવસે વળી ઉપવાસ કર્યાં અને ચાથા દિવસે સસરાના ઘેર આવી પહોં ચા. સસરા વિગેરેએ તેના સત્કાર કર્યાં, પરંતુ કાંઇ પણ દ્રવ્ય આપ્યું નહીં કારણકે નિર્ધનતાને લઇ અનાદરતાને લાયક અને દ્રવ્ય પાછુ મળવાની આશાના અભાવથી ફ્રાઇપણુ આદર કરતું નથી. કહ્યું છે કેઃ—
धनमर्जय काकुस्थ धनमूलमिदंजगत् । अन्तरंनैवपश्यामि, निर्धनस्य मृतस्य च ॥ ४ ॥
શબ્દાર્થ:-હે કાકુસ્થ, તુ દ્રવ્યને ઉપાર્જન કર. આ જગનું મૂળદ્રવ્ય છે. કારણ કે નિર્ધન પુરૂષ અને મૃત્યુ પામેલા પુરૂષમાં હું કાંઇ પણ તાવત જોતા નથી. ૪.
ભાવાર્થ :—“જાતિ, વિદ્યા અને રૂપ એત્રણે પણ ગુહાના વિવરમાં પડા અને એક દ્રવ્યને જ વધારો. કારણકે જેનાથી ગુણે પ્રગટ થાય છે.” પછી નિરાશ થએલા સુધન પાછા વળ્યેા, અનુક્રમે પેાતાના ગામની નજીક રહેલી નદીમાં આવી વિચાર કરવા લાગ્યું કે “ મ્હારી ભાર્યાએ મ્હોટા મનાથથી મને માકલ્યા હતા પરંતુ મને ખાલી આવેલા જાણી તેણીને મ્હાટુ દુઃખ થશે.” એવા મનની અંદર વિચાર કરી તેણે સારા રંગના અને ગાળ નદીના કાંકરા ગ્રહણ કરી લીધા અને પોટલુ આંધ્યું, તે પાટલાને ઉપાડી પેાતાને ઘેર આબ્યા, તેની ભાર્યો પણ ગાંસડીના અનુસારે આ મ્હારી સ્વામી દ્રવ્યથી પરિપૂર્ણ થઇને આવ્યે છે, એમ જાણી હર્ષ પામી ગાંસડી ઘરની અંદર લઇ ગઇ. તે શેઠના કરેલા સત્પાત્રને દાન આપવા પૂવક ભાજન કરવાના અભિગ્રહથી સતુષ્ઠ થએલી શાસનદેવીએ તે સ પાષાણના કાંકરાએને રત્ના બનાવી દીધાં, તેમાંથી એક રત્ન લઇ તેની ભાર્યાએ ભેાજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org