________________
૧૪૨
શ્રાદ્ધગુણ વિવરણ. આયુષ્યના અડધા ભાગે ઉપષિત ગણાય છે. જે પુરૂષ અર્ધઘટી અથવા ફકત એક ઘટીનું વ્રત ધારણ કરે છે તે પુરૂષ દેવલોકમાં દેવપણે ઉન્ન થાય છે. તે જેને ચાર પોહારનું વ્રત ધારણ કર્યું હોય તેની તે વાતજ શી? જે કારણેને લઈ પ્રાશુઓનું જીવિતવ્ય અનેક કષ્ટોથી વ્યાપ્ત થએલું હોય છે તેમાં કથંચિત્ ભાગ્યને
ગ થાય તે પ્રાણી રાત્રિમાં ભેજન કરનાર ન થાય તથા–રાત્રિભેજનના દેષને જાણનારો જે પુરૂષ દિવસના આદિમાં અને દિવસના અવસાનમાં બે બે ઘીને ત્યાગ કરી જોજન કરે છે તે પુરૂષ પુણ્યના ભાજનરૂપ થાય છે. આ લેક સંબંધી રાત્રિભોજનના દે આ પ્રમાણે છે
કીડી ખાવામાં આવે તે બુદ્ધિને નાશ કરે છે, કાંટે ખાવામાં આવે તે તાળવાને ભેદ કરે છે, ગળામાં વાળ લાગે હોય તે કંઠને બગાડે છે. સંસક્ત જંતુઓની સંતતિ અને સંપાતિમાં અનેક પ્રાણિઓના વિનાશને હેતુ હોવાથી રાત્રિ ભેજન મહાન પાપનું મૂળ છે. તેથી ત્યાગ કરવું એગ્ય છે. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે –
અતિ પ્રાતઃકાળે, સાયંકાળે, રાત્રિએ, અન્નની નિંદા કરતાં, માગમાં ચાલતાં જમણા પગ ઉપર હાથ મુકી તથા ખાવાની વસ્તુ ડાબા હાથમાં લઈ ભેજન કરવું નહીં. ખુલ્લી જગામાં, તડકામાં, અંધકારમાં, વૃક્ષના અધેભાગમાં અને તર્જની આંગળીને ઉંચી કરી કદિપણ ભેજન કરવું નહીં. મુખ, હાથ અને પગ ધોયા વિના, નગ્ન અવસ્થામાં, મલિનવસ્ત્ર પહેરી અને ડાબા હાથથી થાળી ઉપાધને કદી પણ ભેજન કરવું નહીં. વિચક્ષણ મનુષ્ય એક વસ્ત્ર પહેરી, ભીનાવલ્સથી મસ્તકને વીંટાળી, તથા અપવિત્ર છતાં ખાવાની વસ્તુ ઉપર લોલુપ થઈ કદિ પણ ભેજન કરવું નહીં. પગરખાં સાથે, વ્યગ્રચિત્તે, કેવળ જમીન ઉપર બેસી, પલંગમાં રહી, અગ્નિ, નેત્રત, વાયવ્ય અને ઈશાનરૂપ વિદિશા તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને ટૂંકા આસન ઉપર બેસી ભજન કરવું નહીં. આસન ઉપર પગ રાખી, ચંડાળ કે ધર્મભ્રષ્ટ પુરૂષના દેખતાં અને ભાંગેલા તથા મલિન ભાજનમાં ભેજન કરે નહીં. આ ભજન કોના તરફથી આવ્યું છે એમ જાણવામાં નહેય,અજાયું હોય અને બીજી વખત ગરમ કરેલું હોય તેવું ભજન કરે નહીં. તેમજ જમતાં જમતાં બચ બચ એવા શબ્દોએ સહિત અને મુખને વિકાર કરતે ભેજન કરે નહીં. જન નિમિત્તે આમંત્રણ કરવાથી પ્રીતિને ઉપ્તન્ન કરતે અને ભેજનની શરૂઆતમાં ઈષ્ટદેવના નામનું સમરણ કરતે સરખા વિશાળ અને અતિ ઉંચું ન હોય તેવા સ્થિર આસન ઉપર બેસી જન કરે. માસી, માતા, બહેન અને ભાર્યા વિગેરે સ્ત્રીઓએ આદર પૂર્વક પકાવેલું, ભજન કરી નિવૃત્ત થએલા પવિત્ર પુરૂષોએ પરસેલું અને સર્વ લેકે ભેજન કરી રહ્યા પછી પિતે ભેજન કરે. આ લેકમાં પોતાનું પેટ કેણ ભરતું નથી? માટે જે ઘણું જીવેને આધાર હેય તેજ પુરૂષ પુરૂષ ગણાય
* *
*
*
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org