________________
સપ્તદશ ગુણુ વર્ણન,
૧૪૩
છે. તેથી ભાજન વખતે પ્રાપ્ત થએલા આંધવાદિકને ભોજન કરાવે. જે પુરૂષા સુપાત્રને દાન આપી અથવા તેા અધિક શ્રદ્ધાથી સુપાત્રનું સ્મરણ કરી ભાજન કરે છે, તે ધન્ય છે, તે શિવાયના કેવળ પેાતાનું પેટ ભરનારા નરાધમોથી શું ? અતિથિને ભકિતથી, અજિનાને શકિત અનુસારે અને દુઃખીજનાને અનુક‘પાથી ચેાગ્યતા પ્રમાણે કૃતાથ કરી પછી મહાત્મા પુરૂષોને ભાજન કરવું ચગ્ય છે. યાચના કરનારા સન્યાસી અને બ્રહ્મચારિઓને ભિક્ષા આપે. જે ગ્રાસ પ્રમાણ હોય, તેને ભિક્ષા કહે છે અને ચાર ગ્રાસને અગ્ર કહે છે. ઉત્તમ બ્રાહ્મણેા ચાર અગ્રનેહું તકાર કહે છે. અથવાતા ભાજનને હડતકાર કહે છે અને ભિક્ષાને અગ્ર પણ કહે છે. અતિથિ, વિદ્વાન, જ્ઞાતિબંધુ અને અજિનાની પૂજા કરી પેાતાના વૈભવપ્રમાહું તેમને આપ્યા શિવાય ભોજન કરવું નહીં. જે વખતે દક્ષિણ નાસિકા વહેતી હોય તે વખતે માન કરી, શરીરને સિધુ રાખી, દરેક ખાવાની વસ્તુ સુધીને અને દષ્ટિદોષના વિકારને ટાળીને ખરાબ સ્વાદથી, સ્વાદ વગરથી અને વિકથાથી વર્જિત થએલું તથા શાસ્ત્રમાં નિષેધ કરેલા સ પૂર્ણ આહારના ત્યાગ કરવાથી મનોહર એવા અન્નાદિકનુ` ભેજન કરવું જોઈએ. તથા ભાજન કરતાં સારી સ્નિગ્ધ, મધુર અને રસ યુક્ત વસ્તુ પ્રથમ ખાવી. પ્રવાહી, ખાટી, અને ખારી વસ્તુ વચમાં ખાવી, તીખી તથા કડવી વસ્તુ ભોજનના અંતમાં ખાવી. મનુષ્યે ભાજન કરી રહ્યા પછી રસથી ખરડાએલા હાથે પાણીના એક કોગળા હંમેશાં પીવા. વળી ભાજન કરી રહ્યા પછી જળથી ભિજાએલા હાથે બે ગાલને, બીજા હાથને અને બે ચક્ષુને સ્પર્શ ન કરે કિંતુ કલ્યાણને માટે પેાતાના બે ઢીંચણે સ્પર્શ કરે. કહ્યું છે કેઃ
मा करेला करं पार्थ, मा गल्लौ मा च चक्षुषी ।
जानुनी स्पृश राजेन्द्र, नर्त्तव्या बहवो यदि ॥ ए ॥
શબ્દા હે યુધિષ્ઠિર રાજેંદ્ર ? જો હારે ઘણા માણસાન પાષણ કરવુ' હાય તા ભાજન કર્યા પછી ભીના હાથે બીજા હાથના એ ગાલના અને એ નેત્રના સ્પ કરીશ નહી પરંતુ હારા બે ઢીંચણે સ્પર્શ કરજે. ॥ ૫ ॥
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં વિધિથી ભાજન કરનારને ફળ બતાવે છે.
विधिनैवं विशुद्धात्मा, विदधानः सुनोजनम् । गृहिधर्मादतामात्म- न्यारोपयति सत्तमः ॥ ६ ॥
શબ્દાર્થ ઉપર જણાવેલી વિધિથી વિશુદ્ધ આત્માવાળા થઇ સારા ભા જનને કરતા અતિશય શ્રેષ્ઠ પુરૂષ પાતાના આત્મામાં ધર્મની ચગ્યતાનું આ રાયડુ કરે છે. ૫ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org