________________
સપ્તદસ ગુણ વર્ણન.
૧૪૧ શબ્દાર્થ-જેની પ્રકૃતિને વિરૂદ્ધ એવાં આહાર પાણી વિગેરે જે સુખને માટે કપાય તેને સામ્ય કહે છે. ૩
ભાવાર્થ –એવા લક્ષણવાળા સામ્યથી જન્મથી માંડીને સામ્ય વડે ભજન કરેલું વિષ પણ પચ્ચ થાય છે. પરંતુ અસામ્ય હોય તે પણ જે પથ્ય હોય તે સેવવું. પરંતુ સામ્યથી પ્રાપ્ત થએલ પણ અપથ્ય હોય તે તે સેવવું નહી. બલવાન્ પુરૂષને બધુએ પથ્ય છે એમ માની કાળફૂટ વિષ ન ખાવું. વિષ તંત્ર (ઔષધી) ને જાણનારે સુશિક્ષિત હોય તેપણુ કદાચિત વિષથી જ મરણ પામે છે. એવી રીતે અજીર્ણમાં ભેજનને ત્યાગ ન કરે અને અસામ્યથી ભોજન કરે છતે પ્રાયે કરી હમેશાં રેગ વિગેરેની ઉત્પત્તિથી આકુલ વ્યાકુલ થનાર અને તેથી નિરંતર આધ્યાનમાં તત્પર રહેનાર પુરૂષને ધર્મની ચેગ્યતા કેવી રીતે થાય ? આથી ગૃહસ્થ પુરૂષે યથોકત ગુણવાળા થવું જોઈએ. ભજન કરવાની વિધિ આ પ્રમાણે છે
ઉત્તમ પુરૂષોએ પિતાને,માતાને બાલકને, સગર્ભા સ્ત્રીને, વૃદ્ધને, અને રેગિઆને પ્રથમ ભજન આપી પછી પિતે ભજન કરે,તથા ધમને જાણ પુરૂષ પિતાનાં રાખેલાં પશુઓની તથા નેકર વિગેરે મનુષ્યની ચિંતા કરી પોતે ભજન કરે તેમ કર્યા સિવાય ભજન કરે નહીં. તથા મૂળમાં લે એવું વાક્ય છે. તે ઉપરથી અકાળને ત્યાગ કરે એમ સૂચવે છે. અતિ પ્રાતઃકાળ, સાયંકાળ અને રાત્રિના લક્ષણવાળો અકાળ કહેવાય છે. તેવા કાળમાં ભોજન કરવું સર્વ શાસામાં નિષિદ્ધ હોવાથી અને મહાન દેષ તથા મહાનું પાપનું કારણ હોવાથી ચુકત નથી તેને માટે કહ્યું છે કે –
चत्वारो नरक घाराः, प्रथमं रात्रिभोजनम्। परस्त्रीगमनं चैव, संधानानन्तकायिके
શબ્દાર્થ–પહેલું સવિલેજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બળ અથાણું અને ચોથું અનંતકાયનું ભક્ષણ એ ચાર નરકમાં પ્રવેશ કરવાનાં દ્વાર છે. કા
હે યુધિષ્ઠર? રાત્રિમાં પાણી પણ પીવું એગ્ય નથી. તેમાં વિશેષે કરી તપસ્વી અને વિવેકી ગૃહસ્થને તે બિલકુલ યોગ્ય નથી. જે સારી બુદ્ધિવાળા પુરૂષે હમેશાં રાત્રિમાં આહારને ત્યાગ કરે છે તે પુરૂષોને એક માસમાં પંદર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ લેકમાં કેઈએ કાળ છે કે જે કાળમાં ભેજન ન થાય તેથી જે પુરૂષ અકાળને ત્યાગ કરી કાળે ભેજન કરે છે, તેને ધમને જાણ સમજ. જે પુરૂષ હમેશાં રાત્રિભૂજનનું પચ્ચખાણ કરે છે તે પુરૂષને ધન્ય છે. કારણ લેકમાં આયુષ્ય સો વર્ષનું કહેવામાં આવે છે તેથી રાત્રિભેજનનું પચ્ચખાણ કરનાર પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org