________________
એકાદશ ગુણ વર્ણન.
૧૯
અને જે પિતાના આરભેલા ઉત્તમ કાર્યને પ્રાણુતે પણ ત્યાગ કરતા નથી તેમજ અકર્તવ્યને પણ કઈ પ્રકારે અંગીકાર કરતા નથી તે પોતાની ધારેલી નેમ શીધ્ર પાર પાડી શકે છે. હાલ તે કર્તવ્યને વિચાર કર્યા સિવાય અજ્ઞાનથી ગતાનગતિક પ્રવૃત્તિ કરવામાં પિતાનું કર્તવ્ય માને છે તેથી કર્તવ્યને બદલે અકર્તવ્યને કર્તવ્ય સમજી તેને આરંભ કરવામાં આવે છે, માટે પોતાની ધારેલી નેમ પાર પાડી શક્તા નથી; માટે પોતે આરંભેલા ગમે તેવા કાર્યને વચ્ચમાંજ મુકી દેવું પડે છે અને તેથી અતેભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. માટે કાર્ય કરતાં પહેલાં ઉપર બતાવ્યા પ્રમાણે વિચાર કરે અને પછી આરંભેલા સારા કાર્યને પ્રાણાંત થતાં પણ તે કાર્યને ત્યાગ કરે નહીં. તેવી જ રીતે પિતાને, સ્વજનને, દેશને, જાતિ અને રાજને જે અહિતકારી કર્તવ્ય હેય તેને કદી પણ અંગીકાર કરવા પ્રયાસ કરવો નહીં. આ ઠેકાણે આરોગ્ય બ્રિજનું ઉદાહરણ આ પ્રમાણે છે.–
ઉણિ નગરીમાં બાલ અવસ્થાથી જ ઘણા રોગી હેવાથી રોગ એવા નામથી પ્રસિદ્ધ થએલે એક બ્રાહ્મણ હતા. તે સમ્યકત્વ પૂર્વક અનુવ્રત વિગેરે શ્રાવકના શુદ્ધ આચારેને પાલણ કરવામાં તત્પર હેવાને લઈને એક ઉત્તમ શ્રાવક હતું. તેણે રોગના પ્રતિકારની સામગ્રી પ્રાપ્ત થતી હતી તે પણ તેણે રેગને સહન કરવાનેજ આશ્રય લીધે અને વિચાર કર્યો કે –
“पुनरपि सहनीयो दुःखपाकस्त्वयायं,
न खलु नवति नाशः कर्मणां संचितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यक् , सदसदिति विवेकोऽन्यत्र नूयः कुतस्ते ॥ ७ ॥ अवश्यमेव लोक्तव्यं कृतं कर्म शुनाशुनम् ।
નાગુ ફી જર્મ વાલ્પટિરાતિ િાણા” શબ્દાર્થ હે આત્મન ! લ્હારે આ દુ:ખના ફળનું પરિણામ બીજી વખત પણ સહન કરવાનું છે. કારણ સંચિત કરેલાં કમને ખરેખર ભોગવ્યા શિવાય નાશ થતું નથી, તેથી કર્મો સાથે છે એમ ગણુને જે જે આપત્તિ આવી પડે તેને સારી રીતે સહન કર. બીજે ઠેકાણે બીજી વાર હે આત્મન ! તને સદસહિક કયાં મળવાને છે. ? ૮ કરેલું શુભ અથવા તે અશુભ કર્મ અવશ્ય ભેગવવુંજ પડે છે. કારણ તે કર્મ ભેગવ્યા સિવાય કલ્પની સેંકડો કેટિઓ થઈ જાય તે પણ નાશ થતું નથી. | ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org