________________
૧૧૦
શ્રાદ્ધ ગુણ વિવરણ.
એવી રીતે સહન કરનાર તે રેગ બ્રિજની ઇંદ્ર આ પ્રમાણે પ્રશંસા કરી “હે આ રેગ દ્વિજ મહાસ વાળે છે. જેની પાસે રેગના અનેક પ્રત્યુપકારો પ્રાપ્ત થયેલા છે તે પણ તેની ઉપેક્ષા કરી રોગની પીડાને સહન કરે છે ” પછી આ વાતની શ્રદ્ધા ન થવાથી બે દેવતાઓ વૈદ્ય થઈ પૃથ્વી ઉપર આવી બેલ્યા કે “હે રેગ બ્રાહ્મણ ! અમે તેને રોગમાંથી મુક્ત કરીએ પરંતુ રાત્રિમાં મધ, મદિરા, માંસ અને માખણને ઉપભેગ કરે પડશે.” એવું વૈદ્યનું કહેવું સાંભળી, સુરેંદ્રથી પણ અધિક પ્રતિષ્ઠાવાળે રેગ બ્રાહ્મણ વિચાર કરવા લાગે “કેવળ સામાન્ય કુળમાં ઉત્પન્ન થયે હોય તે પણ પુરૂષને લેક અને લકત્તરમાં નિંદિત કર્મને ત્યાગ કરવો તેજ પ્રતિછાને હેતુ છે.” કહ્યું છે કે-- " न कुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः ।
अन्त्येष्वपि प्रजातानां वृत्तमेव विशिष्यते ॥ १०॥" શબ્દાર્થ –“સા આચરણથી રહિત એવા મનુષ્યનું કુલ ઉત્તમ હોય તે પણ તેવું કુળ કાંઈ પ્રમાણભુત થતું નથી એમ મહારું માનવું છે. કેમકે ચંડાલાદિક જાતિમાં ઉત્પન્ન થએલાનું કુળ અધમ છે, તે પણ તેનું આચરણ સારું હોય તે તે શ્રેષ્ઠ ગણાય છે. ૧૦ ”
“વળી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થએલાની હારી તે વાત જ શી ? તેમાં પણ વિશેષે કરી હમણાં જૈનધર્મને અંગીકાર કરનાર મહારાથી આ નિંદિત કર્મ કરવું કેમ ઉચિત ગણાય ? ” વળી કહ્યું છે કે -- " निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, बदमीः समाविशतु गच्छतु वा यथेष्टं । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचनन्ति पदं न धीराः ॥११॥"
શબ્દાર્થ – નીતિમાં નિપુણ એવા પુરૂષ નિંદા કરે અથવા તો સ્તુતિ કરે, લક્ષ્મી ઈચ્છા પ્રમાણે ઘરમાં પ્રવેશ કરે અથવા જાઓ અને આજેજ અથવા તે યુગાંતરમાં મરણ થાઓ; પરંતુ ધીર પુરૂષે ન્યાય માર્ગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી ૧૧ ” ઉપર પ્રમાણે વિચાર કરી રેગ બ્રાહ્મણ બે બહે વિદ્યા ! બીજા પણ પવિત્ર એવધાથી રોગને ઉપાય ઇચ્છતું નથી તે વળી સર્વ લેક અને શારથી નિંદિત અને ધમાં પુરૂષોને અયોગ્ય એવાં આ ઔષધોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org