________________
svA
થી
अथ पंचम तरंग.
ગ્રાવતી નામની નગરીમાં ભીમ નામે સુવર્ણને
માટે વેપારી રહેતું હતું. તે શ્રી દેવગુરૂની ભક્તિk વાળે અને ધનવડે કુબેર જે હતું. શ્રી દેવેંદ્ર
Sી નામના ગુરૂ સ્વર્ગે ગયા પછી શેકને લીધે તે પુણ્યશાળી બાર વર્ષ સુધી અન્ન વિના જ રહ્યો હતે (અન સિવાય બીજી વસ્તુ ખાઈને રહ્યો હતો.) બ્રહ્મચર્યને ધારણ કરનાર તે ભીમે ભકિતને માટે સાધર્મિક (બ્રહ્મચર્યધારી) ભાઈઓને પાંચ પાંચ વસ્ત્ર સહિત એક એક મધ મેકલી હતી, જેમાં કુલ સાત મીઓ વહેંચાણી હતી. તેમાં એક મી પેથડ મંત્રીને પણ મોકલી હતી. તે મધ પિતાને ઘેર આવી તે પણ મંત્રીએ તેને તે જ વખતે નગરની બહાર મેકલી, અને પછી મેટા પ્રવેશોત્સવ પૂર્વક તેને ઘેર આણી. દશ હજાર રૂપીયાને ખર્ચ કરી ઉત્સવ સહિત આણેલી તે મડીને પહેર્યા વિના જ દેવગૃહમાં તેને રાખી તેની દેવની જેમ કેટલાક દિવસ પૂજા કરી. તે મંત્રીને દર વરસ વિજયાદશમીને (દશેરાને દિવસે રાજાઓ તરફથી પચાસ ઉત્તમ પહેરામણીઓ આવતી હતી. મંત્રીએ જ્યારથી રાજ વ્યાપાર કરવા માંડે ત્યારથી સીમાલરાજાઓની આવેલી શ્રેષ્ઠ પહેરામણુઓને રાજને પ્રતિગ્રહ હોવાથી તે મંત્રી પોતાના શરીર પર ધારણ કરતા નહેાતે. તેની જ જેમ આ આવેલી માંડીને પણ મંત્રીએ પહેરી નહીં. તે જોઈ તેની પત્ની પ્રથમિણુને શંકા થઈ કે –“સાધમિકની મેકલેલી વસ્તુની અવજ્ઞા કરવાનું પાપ મારા પતિને ન લાગે. એમ ધારી વિચારવાળી
૧ ઉંચી જાતનું પીતાંબરી જેવું વસ્ત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org