________________
સુકૃતસાગર યાને માંડવગઢનો મહામંત્રીશ્વર
નાશ કરનાર અશ્વ અને બાવના ચંદન આ ચાર રને હતાં. તે રાજાના ખજાનામાં છપ્પન કરેડ સોનામહોરે હતી, એંશી હજાર અશ્વો અને બાર હજાર હાથીઓ તેના સૈન્યમાં હતા. તે રાજાને ઘણું સુવર્ણાદિકને વામી હેમાદિ નામને મંત્રી હતું. તેણે કૃપણપણને લીધે અર્થીઓને પિતાનું પાપ પણ આપ્યું ન હતું (પાપને નાશ કરવા જેટલું પણ દાન આપ્યું ન હતું) તે નગરમાં બ્રાહ્મણનું એક છત્રવાળું સામ્રાજ્ય હતું, તેથી ત્યાં કે જૈન ચત્ય કરાવે તો તેને તેઓ બળાત્કારે નિવારતા હતા. આ નગરીની આ સર્વ હકિકત સાંભળીને દેદના પુત્ર પેથડેહર્ષ પામી વિચાર કર્યો કે “આ નગરી તે ઈદ્રની નગરી જેવી છે, પરંતુ મિથ્યાત્વરૂપી અંધકારવાળી છે, તેથી જ તે નગરીમાં ચૈત્ય કરાવ્યું હોય તો તે અમાવાસ્યાના અંધકારમાં દીવા જેવું અને લવણસમુદ્રમાં અમૃતના કુવા જેવું થાય–ગણાય. તેથી કરીને જે કોઈપણ પ્રકારે હું ત્યાં ચિત્ય કરાવું, તે ઘણો લાભ થાય, અને જિનશાસનની પ્રભાવના પણ ઘણી સારી થાય.” (અહીં ગ્રંથકાર કહે છે કે) ચેત્યાદિક પુણ્ય કાર્ય કરાવનારા બીજા ભવ્ય છે પણ જેઓ આ પેથડની જેવા ભાવને ધારણ કરે છે, તેઓ જ અગણિત પુણ્યવાન છે, પરંતુ જેમના ચિત્તની વૃત્તિ અન્યથા પ્રકારની હોય અને ત્યાદિક કરાવે તેઓ પુણ્યવાન નથી. કહ્યું છે કે –
દરેક જીવે પ્રાયે કરીને અનંત ચત્ય અને જિનપ્રતિમાઓ કરાવી છે, પરંતુ તે શુભ ભાવથી કરાવેલ નહીં હોવાથી સમકિતને લેશ પણ સિદ્ધ થતો નથી.” તે ફરીથી પેથડે વિચાર્યું કે –“હેમાદિ પ્રધાનની સાથે હું પ્રેમ કરૂં, તો તેની પ્રેરણાવડે તેના રાજાથી આ મારું કાર્ય સિદ્ધ થાય. કેમકે સર્વ પ્રકારની લક્ષ્મીથી સંપૂર્ણ હોવાથી તે રાજા ઘણા સુવર્ણ માણિક્ય, અશ્વ અને હાથી વિગેરે વડે પ્રસન્ન કરી શકાય તે નથી. તેમજ પ્રધાનને પ્રસન્ન કર્યા વિના રાજાને પ્રસન્ન કરે તે ન્યાય (ગ્ય) પણ નથી. કેમકે દ્વારના બિંબની પૂજા કર્યા વિના મૂળ નાયકની પૂજા થતી નથી. તેથી કરીને એક દાનશાળા કરાવવી અને તેમાં હેમાદિનું નામ કહેવું. પછી લેકની પરંપપરાએ પ્રાસુક (કર્યા કરાવ્યા વિના જમફતને) પિતાને યશ સાંભળીને તે ખુશી થશે. આ પ્રમાણે કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org