________________
તૃતીય તરંગ.
૪૯
૧
२
પીડા પામ્યા. કારણ કે મેઘની ગર્જનાથી જવાસેા શું સુકાઇ જતા નથી ? તેથી એકદા એકાંતમાં તેણે રાજાને કહ્યુ કે—“હે દેવ ! દેદના પુત્ર પેથડે ઘણું ઘી પૂરૂ ક્યું; તેને વૃત્તાંત આપ સાંભળેા. તે પેથડના ઘરમાં કામકુંભ અથવા કૃષ્ણચિત્રલતા છે, એમ સાંભળવામાં આવ્યુ છે. તેના પ્રભાવથી તેને ઘી વિગેરેની અખૂટ પ્રાપ્તિ થાય છે. આપે તે આ મન્ને વસ્તુએ માત્ર સાંભળી જ હશે, પણ નજરે જોઇ નહીં હાય. તેથી આ બે વસ્તુમાંથી જે કોઇ વસ્તુ હાય, તે આપને ઘેર જ લાયક છે. જો કામકુલ હાય તે તેથી ઇચ્છા પ્રમાણે અવા, હાથી વિગેરે થાય છે, અને જો કૃષ્ણચિત્રલતા હાય તા તેથી ખજાનામાં અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હે રાજા ! કૃષ્ણચિત્રવેલ, સ્પર્શ પાષાણુ, ચિંતામણિ રત્ન, સુવર્ણ પુરૂષ, કુત્રિકાપણુ, કામઘટ, કલ્પવૃક્ષ, કામદુઘા ગાય, જળકાંતમણિ, મેાતીનું સ્ત્રીપુરૂષ યુગલ, અભસ્તર, વના ધ્વનિ, વેધકારી રસ ( રસવેધ ) અને દેવતાઇ ( દક્ષિણાવર્ત ) શંખ વિગેરે આ સ` વસ્તુઓ અતિ દુલ ભ છે. તેથી તમારે તેની પાસેથી તે વસ્તુ ગ્રહણ કરવી ચાય છે. કેમકે પૃથ્વી ઉપર જે કાંઇ રત્ન ( ઉત્તમ વસ્તુ ) હાય તે રાજાને જ હેાય છે. કદાચ આપને ગ્રહણ કરવાની ઇચ્છા ન હાય તો તે વસ્તુ જોવામાં શે દોષ છે ? ( મગાવીને જુઓ તે ખરા ). આ પ્રમાણે તેનુ વચન સાંભળી રાજા કે જે પ્રથમથી લેાભી તા હતા જ, તે આના વચનથી અત્યંત લેાભી થયા. અગ્નિ એકલેા જ મળનાર હાય છે, તેને પવનની સહાય હાય તે તેમાં શુ' કહેવું ? કહ્યું છે કે—
""
વિકો ચમો રાના, સમુદ્ર ૨ ગુમ્ । सप्तैतानि न पूर्यन्ते, पूर्यमाणानि नित्यशः ॥ ६॥
ઃ
અગ્નિ, બ્રાહ્મણ, યમરાજ, રાજા, સમુદ્ર, પેટ અને ઘર, આ સાતને નિરંતર પૂર્યા કરીએ તેપણુ તે પૂર્ણ થતાં નથી. ” ત્યારપછી રાજાએ પેથડને ખેલાવીને પૂછ્યું કે~~ કેટલાક
CC
,,
૧ વર્ષીઋતુમાં જવાસા સુકાઇ જાય છે તેવા તેને સ્વભાવજ છે. ર કુતિયાની દુકાન—જેમાં ત્રણ લેાકની સર્વ વસ્તુઓ હાય છે તે. ૩ પાણીમાં તારે તેવુ રત્ન,
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org