________________
સુકૃતસાગર યાને માંડવગતને મહામત્રીશ્વર.
“ જિનેશ્વર દેવ, જિનેશ્વરના ભક્ત રાજા, મંત્રી, કે મળવાન શ્રાવક તથા અતિશયવાળા આચાર્ય, આ પાંચ શાસના ઉદ્યોતક છે.”
૪૪
રાજાએ તેમના સુખપૂર્ણાંક નિર્વાહ થવા માટે દર વરસે દરેક ગામમાંથી તેમના પૂર્વના પુણ્યરૂપી વૃક્ષના પુષ્પ સમાન એક એક સેાનામહેારને લાગેા કરી આપ્યા. ત્યારપછી હર્ષ પામેલા રાજાએ તે બન્નેને ચડવા માટે અશ્વ આપી ઘેર જવાની રજા આપી, ત્યારે તે અન્ને રાજાને પ્રણામ કરી અશ્વપર આરૂઢ થઇ પાતાના ઘર તરફ ચાલ્યા તેમની આગળ વાગતા વાજિંત્રાના શબ્દથી આકાશતળ ભરાઈ ગયું હતુ, તેમની આગળ ચાલતા મત્રી, સામતા, અમાત્યા અને લાખા અગ્રેસર મનુષ્યેાના ચાલવાથી પૃથ્વીમ`ડળ નમી જતુ હતુ. આ રીતે તે અન્ને પુત્રપિતા શેશભાવાળા જયસિંહ નામના સચિવને ઘેર જાણે કે ઇંદ્રપુત્ર અને ઇંદ્ર ઉત્તમ વિમાનમાં જાય તેમ ગયા. ત્યાં જયસિંહ પાસેથી આઠ હજાર રૂપીયા ગ્રહણ કરીને સને સન્માન કરી સતેષ પમાડી ઝાંઝણે સને રજા આપી. આ પ્રમાણે વચનની ચતુરાઇથી પેથડ અને ઝાંઝણ તત્કાળ પ્રભુતાને પામ્યા. અથવા તેા વાણીની કળા કદાપિ નિષ્ફળ થતી નથી. કહ્યું છે કે
“ વપુર્વચનવસ્રાણિ, વિદ્યા વિમવ વ્ ૨ | વારે: પદ્મમિાનો, નળે જ્ઞાતિ ગૌરવમ્ || ૪ | ”
66
વપુ ( શરીર ), વચન, વસ્ત્ર, વિદ્યા અને વૈભવ આ પાંચ વકારથી હીન મનુષ્ય હોય તો તે ગૌરવતાને લાયક થતા નથી.
tr
વાણી જ અપરિમિત મેાટા મહિમાનુ ં ઘર છે, પણ લક્ષ્મી મહિમાનું ઘર નથી. જેમકે પેાપટ સારી વાણીવાળા હાય છે તેથી તે સુવણૅના ઘરમાં ( પાંજરામાં ) રહે છે, અને હાથી લક્ષ્મીનુ ઘર છે તાપ તે વાહન અને છે. બુદ્ધિમાન રાજાને સેવવા લાયક અપાર વ્યાપારરૂપી સમુદ્રને વિષે નવા આવાસમાં રહેલા પેથડે મેરૂ પર્યંતની ઉપમા ધારણ કરી. સુવર્ણીનું દાન કરનારા પેથડે પેાતે અનેક લોકાને કર રહિત કર્યાં. કેમકે પેાતે સુખકારક હોય તેા શેષ (બાકીના) સ સુખકારક જ થાય છે. જેમ મેઘ સમગ્ર નદીઓના જળને સમુદ્રમાં લઇ જાય છે, તેમ તે પેથડે સ પ્રકારના અધિકારમાં પ્રાપ્ત થયેલુ
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org