________________
દ્વિતીય તરંગ
૩૭
ન નિમિત્તપિત્તનો, ઘાયુર્વેદિષાનું | ૨ શ્રીનિવાં ધર્મ-દિષામાં ત્રચં ત ર | ૨૦ |"
તિષના હેપીને ક્ષેમકુશળ થતું નથી, વૈદ્યના દ્રષીનું આયુષ્ય હેતું નથી, નીતિના દ્રષીને લક્ષમી રહેતી નથી, અને ધર્મના દ્વેષીને તે ત્રણે હોતાં નથી.”
તે સાંભળી તે જેશી હસીને બે કે –“તમારી પંડિતાઈને ધિકાર છે, કે જેથી તમે ચિંતામણિ રત્નને પથ્થરરૂપે માન્યું. જે કદાચ આ ઉત્તમ શુકનને આદર કરીને તમે નગરમાં પ્રવેશ કર્યો હોત તો તમે આ આખા માલવ દેશના છત્રધારી રાજા જ થાત. કેમકે આ દુર્ગા અમુક રથાનને લઈને અશુભ છે તે પણ તે સર્પરૂપી કાળને પિતાના પગની નીચે નાંખીને નૃત્ય કરે છે, તેથી આવી શુભ ચેષ્ટાવડે તે રાજ્યને આપનારી છે. કહ્યું છે કે– " कालदिगास्पदचेष्टा-विशेषमासाद्य खगरवादीनि ।
अशुभानिशुभानि शुभान्यशुभानि भवन्ति शकुनानि ।२१।"
“કાળ, દિશા, સ્થાન અને ચેષ્ટાના વિશેષને પામીને પક્ષીના શબ્દ વિગેરે શુકને અશુભ છતાં પણ શુભ થાય છે, અને શુભ છતાં પણ અશુભ થાય છે.”
તમે ક્ષણવાર વિલંબ કર્યો, તેથી આ ઉત્તમ શુકનનું તમે અપમાન કર્યું, તેથી તે સંપૂર્ણ ફળને આપશે નહીં. તે પણ તેનું જે ફળ થશે તે તમે સાંભળે—તમે આ સમગ્ર માનવ દેશના કરેડે ધનવાન પુરૂષથી પૂજાશે, મોટા ધનવાન થશે, અને આ દેશનો રાજા તો માત્ર બિંબરૂપે જ થશે. (નામને જ રાજા રહેશે.)” આ પ્રમાણે તેનું વચન સાંભળી દેદના પુત્રે ખેદ પામીને વિચાર કર્યો કે_“અહો ! જુઓ, કે આ મારૂં અજ્ઞાનપણું આજે દુર્લભ રાજ્ય લહમીને આવતી અટકાવવાથી મારા શત્રુરૂપ થયું છે. કહ્યું છે કે – "पञ्चत्वं ननु मूर्खत्वं, जीवितं शास्त्रवेदिता । उभयारन्तरं ज्ञात्वा, यादष्टं तत्तु गृह्यताम् ॥ २२ ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org