SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ`ત્રીશ્વર. નિયમ કરનાર શ્રેણીની જેમ દરિદ્ર માણસ પશુ સતેષ કરવાથી કદાચ ધનને પામી શકે છે. કહ્યું છે કે- “નિરીક્ષ્ય નિધાનાનિ, પ્રારયતિ પ્રાચÎ | अङ्गोपाङ्गानि बालानां, न गोपयति कामिनी ॥ १८ ॥ “ નિસ્પૃહ મનુષ્યની પાસે પૃથ્વી પોતાની અંદર રહેલાં ગુપ્ત નિધાનોને પ્રગટ કરે છે, કેમકે આળકા ( કામના નિઃસ્પૃહ છે તેથી તેમની ) પાસે સ્ત્રી પાતાના અંગેાપાંગને ગેાપવતી નથી ઢાંકતી નથી. પછી ધનનું પ્રમાણ કરવામાં (જાણવામાં ) સાત આઠ નિકોની ૨૫ર્ધા કરનારા તે પેથડના હાથમાં ગુરૂએ સર્વ શુભ રેખાએ જોઇ તે આ પ્રમાણે.—જેના હાથમાં શક્તિ નામનું શસ્ત્ર, તેામર ( ભાલું ) દંડ, ખઙ્ગ, ધનુષ, ચક્ર અને ગદાની જેવી રેખાઓ દેખાતી હોય, તે પુરૂષ રાજા થાય એમ કહેવુ'. જેના હાથ પગના તળીયે ધ્વજ, વજ, અકુશ, છત્ર, શંખ અને પદ્મ ( કમળ) વિગેરેના આકારવાળી રેખા દેખાતી હાય, તે પુરૂષ લક્ષ્મીના રવામી થાય છે. જેને વિતક ( સાથીયા )નો રેખા હોય તે લેાકમાં સાભાગ્ય પામે છે, મત્સ્ય ( માછલા ) ની રેખા હેાય તે લેાકમાં પૂજા પામે છે, શ્રીવત્સની રેખા હાય, તે ઇચ્છિત લક્ષ્મીને પામે છે. માળાના આકારે રેખા હાય તે ઘણી ગાયા વિગેરે પશુઓના સ્વામી થાય છે. જેના હાથના અંગુઠાના પર્વોમાં જળની રેખા હૈાય તે ભાગ્યવાન થાય છે, અંગુઠાના મૂળમાં જવ હાય તે વિદ્યાવાન થાય છે, હાથના તળીયે ઉર્ધ્વ રેખા હોય તે તે માટી લક્ષ્મી આપનાર થાય છે. આ પ્રમાણે વિશાળ સપત્તિને આપનારી અનેક રેખાઓવાળા તેના હાથ જોઇ ગુરૂએ જાણ્યુ કે આને ધન અને વૈભવ ઘણા પ્રાપ્ત થશે. તે વખતે તે પેથડ ગુરૂના કહેવાથી વીશ રૂપીયાનું પરિમાણુ કરવા લાગ્યા, તેની ગુરૂએ ના કહી, ત્યારે સો રૂપીયાનુ પ્રમાણુ કરવા લાગ્યો, તેની પણ ના કહી, ત્યારે હારનુ પ્રમાણ કરવા લાગ્યા, તેની પણ ના કહીને છેવટ ગુરૂએ પાંચ લાખનુ પ્રમાણ કરાવ્યું. અહા ! દ્રિી ઉપર પણ ગુરૂની વત્સલતા ? અહે। ! ભવિષ્યનું જાણવાની કુશળતા ! તથા અહે ! અતિશય જ્ઞાન છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy