________________
સુકૃતસાગર યાને માંડવગઢના મહામત્રીશ્વર
૫
પુત્ર થયા. ગાર અંગવાળા, સુંદર આકારવાળા તથા રક્ત ચરણુ અને આઇવાળા હંસ જેવા તે બાળકને કમળની જેમ ધનવતા પેાતાના ઉત્સવમાં સ્થાપન કરતા હતા. તે ખાળક 'ક્ષીરક ઠ હતા તાપણ તેની ઘણી ધારણા શક્તિવાળી માટી (સૂક્ષ્મ ) બુદ્ધિ જોઈને તેના પિતામહ દેદને તેને બાલ્યાવસ્થામાં જ ભણાવવાની ઉત્કંઠા થઇ. કહ્યું છે કે—
66
अजातमृतमूर्खेभ्यो, मृताजातौ वरं सुतौ । ચતનો સ્વદુ:ભાય, ચાવીનં નો હેત | હું
66
પુત્રની ઉત્પત્તિ જ ન થાય, ઉત્પન્ન થઈને તરત મરી જાય, તથા જીવતા રહીને મૂર્ખ થાય, આ ત્રણ પ્રકારના પુત્રમાંથી મરી જાય અથવા ઉત્પન્ન જ ન થાય એવા બે પ્રકારના પુત્ર સારા, કેમકે તેએ ઘેાડા દુઃખદાયી છે. પરંતુ જીવતા રહીને મૂર્ખ થાય તેવા પુત્ર તે જીંદગી પંત દાહ ઉપજાવે છે. ”
,,
“ સવયૌવનસંપન્ના, વિશાલકુલસંમવાઃ ।
વિદ્યાદીના ન શોમન્ત, નિમ્બા વૅ શુિહાઃ ॥ ૨||”
'' રૂપ અને યુવાવસ્થા સહિત હાય, તથા ઉંચ કુળમાં ઉત્પન્ન થયા હાય તેવા પુરૂષો પણ જે વિદ્યાહીન હોય તે તે સુગ ંધ રહિત કેસુડાના પુષ્પાની જેમ શાભતા નથી. ’”
આ પ્રમાણે વિચારીને દેદ વણિકે તે આંઝણને વિદ્યાકર નામના ઉપાધ્યાયની પાસે ભણવા મેાકલ્યા. તે થાડા દિવસમાં જ શાસ્ત્રરૂપી સમુદ્રના પારગામી થયા.
એકદા દેહની સ્ત્રી વિમલશ્રી પાંચમના ઉપવાસને પારણે અમ્રતના રસ જેવું ખીરનુ` ભાજન કરવા બેઠી. તેની ઉજ્જવળ ગતિ થવાની હાવાથી પાંચમ પણ ઉજવળ, દોષ રહિત હાવાથી તપ પણ ઉજ્વળ અને ખીરનુ` ભાજન હાવાથી અન્ન પણ ઉજ્જવળ હતુ. કહ્યું છે કે—
૧ જેના કંઠમાં માત્ર દૂધ જ હોય એટલે કે હજુ ખાવા શીખ્યા ન હાય તેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org