________________
પ્રથમ તર’ગ.
આ પ્રમાણે દાનને વિષે જ આસક્ત થયેલા તે પતિના કેટલાક દિવસા વ્યતીત થયા. પરંતુ તેમને એક પશુ પુત્ર થયા નહીં, તેથી ચિતાની જેવી તેમને ચિંતા થઈ. તે વિષે લેાકમાં કહેવાય છે કે-सा धन्या वृतवंशवृद्धिरटवी श्लाघास्पदं बालका
66
૨૦
टा सा विपिनावनी प्रसविनी सा वल्लरी वल्लभा । अन्तः सौरभशोभिगर्भसुभगा लभ्या क्व सा केतकी ? तामेकां सकलप्रकारविगतापत्यां तु धिक्कामिनीम् ।। २२ ।।
“ વંશની વૃદ્ધિને કરનારી તે અટવી પણ ધન્ય છે, બાળકાના સ્પર્શીવાળી તે વનની ભૂમિ પણ પ્રશંસાનું સ્થાન છે, પુષ્પાને પ્રસવનારી તે વેલડી પણ પ્રિય છે, અંદરની સુગધવડે શાભતા મધ્યભાગ વડે મનેાહર એવી તે કેતકી કયાં પામી શકાય ? અર્થાત્ તેવી કેતકી પણ વખાણવા લાયક છે, પરંતુ સમગ્ર પ્રકારના અપત્ય ( સંતાન ) રહિત તે એક સ્ત્રીને જ ધિક્કાર છે. ”
"C
गुणविरहिताऽपि महिला, महिमानममानमुत्तमाल्लभते । एकस्मादङ्गभुवः परिमलतो गन्धधूलिखि ॥ २३ ॥
“ જો કદાચ સ્ત્રી પાતે ગુણ રહિત હૈાય તેપણ તેને જો એક જ ઉત્તમ પુત્ર હેાય તે તે સુગ ંધથી ગંધની ધૂળ ( રજ ) ની જેમ તે ઉત્તમ પુત્રથી અપ્રમાણ ( ઘણા ) મહિમાને પામે છે. ”
એકદા રાત્રે તે વિમલશ્રી ગંગા નદીની રેત જેવી કામળ તળાઇવાળા પધ્યકમાં સુખે સુતી હતી, તેવામાં રાત્રિના ચોથા પહેારમાં તેણીએ આ પ્રમાણે સ્વપ્ન જોયું—તેણીએ જાણ્યું કે મેં એક દીવે પ્રગટ કર્યાં, તે પ્રથમ અલ્પ કાંતિવાળા થઈને બીજાને ઘેર ગયા. પછી અનુક્રમે સમુદ્રના સીમાડા સુધી પહોંચે તેવી દેદીપ્યમાન કાંતિવાળા થયા. આવું સ્વપ્ન જોઇ “આ મારા શુભ સ્વપ્ન નિષ્ફળ નથાઓ,” એમ ધારી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તેણીએ શેષ રાત્રિ નિદ્રા રહિતપણે જ નિĆમન કરી. પછી પ્રાતઃકાળે તેણીએ મધુર વાણીવડે તે સ્વપ્નના વૃત્તાંત પતિની પાસે કહ્યો. ત્યારે તેણે કહ્યું કે૧ કુળ અને વાંસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org