________________
" गत्वान्तर्दशनं तनोति शुचितां गोमुख्यकुक्षिस्थितं, दुग्धीभूय जगद्धिनोति नयति ध्वंसं क्षुधं पाशवीम् । शीताद्यं दलयत्यवत्यरिंगणात् प्राणान् परार्थोद्यतं, यद्येवं तृणमयो ननु तदा वाच्यः किमीहग्जनः ? || "
પ્રથમ તરગ.
66
તૃણને દાંતની વચ્ચે નાંખવાથી તે દાંતની શુદ્ધિ કરે છે, ગાય વિગેરેના પેટમાં જવાથી તે ધરૂપ થઇને જગતના પ્રાણીઓને આનંદ પમાડે છે, પશુઓની ક્ષુધાના નાશ કરે છે, ટાઢને દળી નાંખે છે, અને મુખમાં લેવાથી તે શત્રુઓથી પ્રાણાનુ રક્ષણ કરે છે, પ્રમાણે જો તૃણુ પણ પરોપકાર કરવામાં તત્પર છે, તે આવા ઉત્તમ પુરૂષ પરોપકારમાં તત્પર હેાય તેમાં શુ કહેવુ ? ”
આ
ખરેખર વિધાતાએ કૃપા, ઉપકાર અને શીલ વિગેરે ગુણારૂપી વિકરવર પāવવાળી ભદ્રકતા નામની લતા આ ચેાગીરૂપી યોગ્ય પાત્રમાં ધારણ કરી ઇં-સ્થાપન કરી છે. કહ્યું છે કે—
""
इह भर के विजि, मिच्छद्दिट्ठी वि भद्दया भावा । मरिणं नवमे वरिसे होहिंति केवलिणो ॥ १२ ॥
“ આ ભરતક્ષેત્રમાં કાઇક જીવો મિથ્યાદ્રષ્ટિ છતાં પણ ભદ્રકપણાને લીધે મર્યા પછી મનુષ્ય થઇને નવમે વર્ષે કેવળી થાય છે. ( એટલે કે આઠમે વર્ષે દીક્ષા લઇ નવમે વર્ષે કેવલજ્ઞાન પામી શકે છે. ) ”
હું સભાજન ! આ એક કૌતુકની વાત સાંભળેા, કે ગભીર અને ધીરબુદ્ધિવાળા આ દેદ વિણકે સ્વણુ (સુવર્ણી) કરતાં છતાં પણ દારિદ્રયની સાથે વણું ( પોતાના દેણા ) ને છેદી નાંખ્યુ. જેમ સુગધથી કસ્તૂરી જાણવામાં આવે છે તેમ તે દેદના વિલાસથી તેની પાસે લક્ષ્મી છે એમ જાણવામાં આવતાં લેાકે ખેાલવા લાગ્યા કે–“ખરેખર આને કાઇ પણ ઠેકાણે માટુ' નિધાન પ્રાપ્ત થયું છે. ” આ વાત અસત્ય છતાં પણ કોઇ માણસે રાજાની પાસે કહી; કેમકે દુનિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org