________________
સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર.
કરીશ.” ત્યારે મેગીએ કહ્યું કે–“તું યેગ્ય હોવાથી તેને હું સુવર્ણસિદ્ધિ આપવા ઈચ્છું છું, તે પામ્યા પછી તારે કંઈ પણ યાચકને નકાર કરે નહીં. કેમકે વણિક જાતિ હમેશાં લેભી જ હોય છે, તેથી તે કેઈને એક કેડી પણ આપતા નથી. તેવા અદાતારને સુવર્ણ સિદ્ધિ આપ્યાનું શું ફળ? કહ્યું છે કે
देशाधीशो ग्राममेकं ददाति, ग्रामाधीशः क्षेत्रमेकं ददाति । क्षेत्राधीशः प्रस्थमेकं प्रदत्ते, नन्दस्तुष्टो हस्तताली ददाति ॥११॥
દેશને હવામી જેનાપર તુષ્ટ થાય તેને એક ગામ આપી દે છે, ગામને સ્વામી તુષ્ટ થાય તે એક ખેતર આપે છે, ખેતરને સ્વામી તુષ્ટ થાય તો એક પ્રસ્થ પ્રમાણુ અનાજ આપે છે, અને વણિક તુષ્ટમાન થાય તે માત્ર હાથની તાળી જ આપે છે. ( કોઈ પણ આપતો નથી.)”
પછી તેનું વચન તે વણિકે અંગીકાર કર્યું, ત્યારે દારિદ્રયરૂપી લતામંડપને ભાંગવામાં મેટા હસ્તી સમાન તે યેગીએ વનમાં રહેલી રૂદંતી વિગેરે ઔષધીઓ તેને સ્પષ્ટ રીતે ઓળખાવી. પછી તે એકધીઓને રસ કઢાવી તેમાં અર્ધ પ્રમાણુ પાર મેળવ્યો. તેને લેઢાના પતરાપર લેપ કરાવી તે પતરાં અગ્નિમાં નંખાવ્યાં. તે વખતે તે સાડા સેળ વલું સુવર્ણ બની ગયું. પછી તેની ખાત્રીને માટે તે યોગીએ તેની જ પાસે ફરીથી એક વાર સુવર્ણ કરાવ્યું, તે વખતે તે તાપમાં નાંખવાથી રક્ત, છેદ કરે તે ઉજવળ અને કસેટી પર ચડાવે તે ચંપક જેવું મનહર એવું તે સુવર્ણ કોમળ, વજનમાં ભારે અને નેહવાળું–ચકચકિત એમ સર્વ લક્ષણેથી યુક્ત થયું. તેમ જ તે વણિકના મોટા પુણ્યને લીધે તેની સુવર્ણસિદ્ધિ અધિક સ્કુરાયમાન થઈ દેવની અનુકૂળતા હોય તે શું શું સિદ્ધ ન થાય ? ત્યાર પછી આનંદથી પુર્ણ થયેલા તે દેદને યોગીએ રજા આપી, એટલે તે પિતાના ઘર તરફ જતો આ પ્રમાણે માર્ગમાં વિચાર કરવા લાગ્ય.—“જે આવા મનુષ્યો પણ પૃથ્વી પર દેખાય છે, તે જે લોકમાં કહેવાય છે કે
દુપત્ની વહુધા–પૃથ્વીપર ઘણું રત્ન છે. તે વાત સત્ય જ છે. વળી–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org