SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પૂર્વક ભેટયા. ત્યારપછી ચરિત્ર નાયકને ચામાસાને માટે વળાના સંધનું તથા સીહેારના સધ તરફથી પણ ચામાસા માટે વિન ંતિ થઈ તે વિનંતીને સ્વીકારી સીહાર ગામે પધાર્યા, અને ત્યાંનુ ચામાસ' સુખશાતા પૂર્વક કર્યું. તે પછી શરીરશક્તિ ઘટતી જતી હાવાથી અને ધાસ ચડતા હતા તેથી વિહાર કરી શકયા નહીં, તેથી ૧૯૮૦-૮૧ નું ચામાસ ત્યાં થયું. બીજા ચામાસામાં સારી ધામધુમ થઇ હતી. શ્રી સધે એચ્છવ કરવા વિચાર કર્યા જેથી સંધમાંથી નરસીભાઈ ગોવીંદ્રજીએ ખચ એકઠા કર્યો અને સધને સોંપ્યા જેથી આસો સુદ્ર ૩ ના દિવસથી આસા વદ ૧ સુધી સમાસના આચ્છવ આનંદથી ઉજવ્યેા. અને સધના આદે શથી શા ગોપાળજી ભાઈચંદ્ર એસવાળે તાકારશી જમાડી હતી તે પછી શા નાગરદાસ છગનલાલે મહારાજશ્રીને ચેામાસુ અદલાવીને સાથે લાભ લીધે હતા. ત્યારદ ચરિત્ર નાયકના સદ્ઉપદેશથી વાસા લલ્લુભાઇ પીતાંમરદાસે પોતાના ભત્રીજા કેશરીચંદના લગ્ન પ્રસંગે ધર્મશાળામાં સમેવસરણના આવ સંવત ૧૯૮૨ ના ફાગણ વદ ૧ ના દીને કર્યા વદ ૯ મે પૂર્ણહુતિને દિને રથ જાત્રાને વાડા ચડાવ્યા. તેજ દિવસે કારસીનું જમણ આપીને સંધના સત્કાર કર્યા હતા. એ પ્રસગે મુનિરાજશ્રી થાભણવિજયજી મહારાજજીના ગુણયલ શિષ્ય મુનિ શ્રી ગુણવિજયના ઘણા વષૅ ચરિત્ર નાયકને મેળાપ થવાથી આનંદ થયા હતા. સ. ૧૯૮૨ ના તેજ અવસરે સમીવાળા શ્રી ૧૦૮ શ્રી પન્યાસજી મહારાજજી ભક્તિવિજયજી ગણી પાતાના શિષ્યાની સાથે પધારી આચ્છવતા રગ વધાર્યા હતા. વળી તેજ દિવસે શ્રી તપસ્વીજી મહારાજ શ્રી પ્રમાદવિજયજી પેાતાના તેજથી શાસનની શાભા વધારી હતી પણ શીહારમાં થયેલ તે ચામાસામાં ચરિત્ર નાયકનું શરીર શ્વાસ અને ખાંસીના થી વિશેષ પડતું જોઇ અત્રેના શ્રાવકોએ સારી વૈયાવચ્ચ કરી હતી. આ વર્ષે પસણમાં અત્રેના ત્રણ ગચ્છામાં કાંઈપણ કારણને અંગે જમણવાર વગેરે અંધ થઇ ગયા હતા તેથી મહારાજશ્રીનુ સન ધણુ' નારાજ થયું, તેવે પ્રસંગે ઉક્ત મહારાજશ્રીના ઉપદેશ આપવાથી સંઘનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy