________________
૧૦૮
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર,
ઉલ્લાસ પામે, અને તે જ કમળને સમૂહ રાત્રે જેમ સંકેચ પામે છે તેમ ડાબી બાજુને સર્વ લેક સંકેચને ( ગ્લાનિને) પા.પછી છપ્પન દિઠુમારીઓની સુવર્ણમય ઘડીની સદશ જેને તેજને સમૂહ શોભતે હતો, એવા તે મંત્રીએ છપ્પન ઘીવડે ઇંદ્રમાળ ધારણ કરી (પહેરી). પછી વાજિત્રના શબ્દ પૂર્વક મોટા ઉત્સવવડે સંસારથી રક્ષણ કરનાર એવી આરતી ઉતારી સર્વ લેકેને ઉચિત દાન આપી લાખ માણસે સહિત તે મંત્રીશ્વર પિતાને રથાને (ઉતારે) આવે.
આ પ્રમાણે તે પૃથ્વીધર મંત્રી તે તીર્થ પિતાનું કરી તે ગિરિરાજપરથી નીચે ઉતર્યો. કેમકે છતી શક્તિએ (શક્તિ હોય તે) બીજાએ ગ્રહણ કરેલા તીર્થની ઉપેક્ષા કરવી ઉચિત નથી. આ બાબત ઉપર સિદ્ધિસેનનું દષ્ટાંત છે. તેમણે સ્તુતિવડે કરીને મહાદેવના લિંગનું વિદારણ કર્યું હતું, તથા બપ્પભદિએ બાળકના મુખકમનવડે અંબા દેવીને કહ્યું હતું.
દેવનું દ્રવ્ય આપ્યા પછી જ ભજન કરીશ.” એ મંત્રીએ અભિગ્રહ કર્યો, તેથી તે દિવસે તેને ઉપવાસ થયે, ધમકાર્યના આરંભમાં, વ્યાધિના વિનાશમાં અને વૈભવની પ્રાપ્તિમાં જે વિલંબ કરવામાં આવે તો તે શુભકારક નથી, તેમ દેવદ્રવ્ય આપવામાં પણ વિલંબ કરે શુભકારક નથી. કહ્યું છે કે – - " आयाणं जो भंजइ, पडिवन्नधणं न देइ देवस्स।
नस्संतं समुविक्खइ, सो विहु परिभमइ संसारे ॥ ३ ॥"
“દેવદ્રવ્યની આવકને ભાંગે, અંગીકાર કરેલું દેવદ્રવ્ય આપે નહીં, અને દેવદ્રવ્યને નાશ થતો હોય તેની જે ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં ભમે છે.” " विकिजइ तणयाई, किन्जइ दासत्तणं परिगिहे वा ।
एवं पि हु अप्पिज्जा, जिणदव्वं अप्पहिअहेउं ।। ४ ॥"
પુત્રાદિકને વેચવા, અથવા પરને ઘેર દાસપણું કરવું, એમ કરીને પણ પિતાના આત્માના હિતને માટે જ દેવદ્રવ્ય આપી દેવું.”
" चेइअव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे । સંગરૂરથમં, મૂત્ત રોહિલ્લામણ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org