SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ તરંગ. હતી. કેમકે શ્રી નેમિનાથને જમણે હાથ જે તરફ હોય તેને જ જય થાય છે. ત્યારપછી તીર્થને ગ્રહણ કરવામાં વ્યાકુળ હૃદયવાળા તે બને અનુક્રમે સોનામહેરેતે પછી સુવર્ણના શેરના પ્રમાણે અને ત્યારપછી સોનાની ઘીઓ બોલવા લાગ્યા. તેમાં પેથડ મંત્રીએ ઇંદ્રમાળને માટે સુવર્ણની પાંચ ઘડી કહી, ત્યારે તેને (દિગંબરી પૂર્ણ છ ઘડી કહી. ત્યાર પછી તે બને સાત ઘડી, આઠ ઘ ઈત્યાદિક અનુકમે કહેવા લા યા. છેવટ તે વખતે તત્કાળ પૂણે સેળ ઘડી સુવર્ણ આપવાનું કહ્યું, અને આઠ દિવસની મુદત માગી તે સુવર્ણ એકઠું કરવા ગયે. તે વખતે મંત્રીએ પણ દશ દિવસની મુદત કહીને સુવર્ણ લાવવા માટે એક ઘીમાં એક જન ચાલે એવી શીવ્ર ગતિવાળી ઉંટડીને તેણે માંડવગઢ મેકલી. પૂર્ણ નામના દિગંબર સંઘપતિએ સંઘના સર્વ લેકે પાસે જેટલું હોય તેટલું સુવર્ણ માગ્યું ત્યારે લેકેએ કડાં, સોનામહાર વિગેરે પિતપોતાનું સર્વ ધન આપ્યું. તે અને પિતાનું સર્વ એકત્ર કર્યું ત્યારે કુલ અઠ્ઠાવીશ ઘડી સુવર્ણ થયું. પછી જ્યારે ફરીથી ઇંદ્રમાળને માટે વાદ થયે ત્યારે તે પૂર્ણ અઠાવીશ ઘી સુવર્ણ બલ્ય, તે સાંભળી પેથડ મંત્રીએ છપ્પન ઘડી સુવર્ણ કહ્યું. જે માણસ હજાર જન, લાખ શ્લોક અને કરોડ રૂપીયાવડે પાછળ રહી ગયેલ હોય તે માણસ જેમ આગળના માણસ સાથે કઈ પ્રકારે મળી શકતું નથી, તેમ આ પૂર્ણ સંઘપતિ પેથડ મંત્રીથી ઘણે પાછળ રહી ગયે તેથી તે તેને મળવા શક્તિમાન થયે નહીં. તે પૂણે એકાંતમાં પોતાના સકળ સંઘને પૂછયું કે--“તમે કઈ આનાથી અધિક થઈ શકશે?” ત્યારે તેઓ બેલ્યા કે અમારી શક્તિ નથી. જો તમારી શક્તિ હોય તે જ તમે કરજે. અમારા સર્વ બળદે, ગાડાઓ અને મનુષ્યને વેચીએ તે પણ તેટલું સુવર્ણ થઈ શકે તેમ નથી, તે તેથી અધિકની તે શી વાત કરવી ? લુંટાયાની જેમ સર્વસ્વ ગુમાવીને તીર્થ વાળવામાં શું ફળ છે? આ ગિરિરાજને સાથે લઈને આપણે કાંઈ ઘેર જવાના નથી.” આ પ્રમાણે પિતાના સંઘનું વચન સાંભળીને શ્યામ મુખવાળા તે સંઘપતિએ મંત્રીને કહ્યું કે–“તમે જ ઈદ્રિમાળ પહેરે.” આ વખતે જમણી બાજુએ રહેલે સર્વ લેક દિવસે કમળના સમૂહની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy