________________
સતમ તરંગ.
૧૦૦
“ચૈત્યના દ્રવ્યને વિનાશ કરવો, સાધુને ઘાત કરે, શાસનની નિંદા કરવી, અને સાધ્વીના બ્રહ્મચર્યાનો ભંગ કરે. આ સર્વે બાધિલાભના મૂળને બાળી નાંખવામાં અગ્નિ સમાન છે.” चेइयदव्वं साहारणं च, जो दुहइ मोहिअमईओ ।
धम्म सो न विआणइ, अहवा बद्धाउनो नरए ॥ ६ । "
“મૂઢ મતિવાળા જે પુરૂષ ચૈત્યના દ્રવ્યો અને સાધારણ દ્રવ્યને વિનાશ કરે છે, તે ધર્મને જાતે જ નથી. અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે એમ જાણવું.”
બીજે દિવસે ઘણા લોકોએ આગ્રહ કર્યા છતાં પણ મંત્રીશ્વરે ભજન કર્યું નહીં. તેથી તે દિવસે મહાધર વિગેરે ઘણું લેકે ભજન વિના જ રહ્યા. જેમ ઉન્નત મેઘની રાહ જોવાય તેમ ભેજન કર્યા વિના જ તે લેકે સુવર્ણના માર્ગની રાહ જોતા રહ્યા. છેવટ બે ઘી દિવસ બાકી રહ્યો, તેવામાં તે સુવર્ણની ઉંટડીઓ આવી. તે જોઈ તત્કાળ હર્ષરૂપી મેરૂપર્વતે ક્ષેભ પમાડેલે અગાધ સંઘરૂપી સમુદ્ર મેટા ધ્વનિને કરવા લાગ્યો. પછી મંત્રીએ તે જ વખતે તેળીને દેવનું સુવર્ણ આપી દીધું, અને ધર્મ કિયામાં તત્પર (નિપુણ) એવા તે મંત્રીએ તે વખતે ચતુવિધ આહારનું પચ્ચખાણ કર્યું. કહ્યું છે કે
દિવસના આરંભમાં અને છેડે રાત્રિભેજનના દોષને જાણ નાર જે માણસ બબે ઘડીને ત્યાગ કરીને ભજન કરે છે, તે માણસ પુણ્યનું ભાજન છે–પુણ્યશાળી થાય છે.”
પછી પ્રાતઃકાળે જેણે આગલે દિવસે ઉપવાસ કર્યો હતે, તે સર્વના ભેજન અને ભક્તિ પૂર્વક પિતે છઠનું પારણું કર્યું, તથા તે દિવસે મેટું સંઘવાત્સલ્ય કર્યું. બધી સુવર્ણની ઘડીઓ આપીને તથા તે ઉપરાંત અગ્યાર લાખ રૂપીયાને વ્યય કરીને તે મંત્રી પિતાને ઘેર ગયે.
એકદા પ્રાતઃકાળે ઉઠી પ્રભાતની ક્રિયા કરી, શેઠીયાને લાયક અલંકારો પહેરી, નેત્રને પ્રિય લાગે તે વેષ ધારણ કરી તે પેથડ મંત્રી શ્રેષ્ઠ અWપર આરૂઢ થઈ સુશોભિત શ્રી કરીને મરતકપર ધારણ કરી પરિવાર સહિત ગુરૂ મહારાજને વંદના કરવા ગયે. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org