________________
.
છે. .... .. ... ... : 'મારી
'
r
अथ सप्तम तरंग.
Ru
છે હી ક્વિઝ
કદા અનેક દાનવડે દેદીપ્યમાન યશવાળા પેથડ મંત્રી શત્રુંજયની ઉપર રહેલા જિનેશ્વરને વાંદવા
માટે બાવન દેવાલય સહિત ચા. કહ્યું છે કે – " यात्रा सत्त्रागारं, सुकृतततेर्दुष्कृतापहृतिहेतुः ।
जनिधनवचनमनस्तनु-कृतार्थता तीर्थकृत्त्वफला ॥१॥"
યાત્રા પુણ્યની શ્રેણિનું સત્રાગાર છે, પાપને નાશ કરવાનો હેતુ છે, જન્મ, ધન, વચન, મન અને શરીરને કૃતાર્થ કરનાર છે, તથા તીર્થકર નામકર્મ તેનું ફળ છે.”
કેટલેક દિવસે તે પાપ રહિત મંત્રીશ્વર સિદ્ધાચળ પહોંચે. ત્યાં તેણે આદિનાથને વંદન કરી પિતાને લાયક એવી સર્વ ઉચિત કિયા કરી સત્પના સમૂહે પ્રશંસા કરેલા તે મંત્રીએ પચીશ ઘટી સુવર્ણની બળેવડે ચૈત્યને સુશોભિત કર્યું. તે વખતે તે સિદ્ધાચળને જોઈ મનુષ્યએ તર્ક કર્યો કે-શું આ શ્યામ વસ્ત્રને ધારણ કરેલા પતિઓથી પરિવરે સુવર્ણના મોટા મુગટને ધારણ કરનાર કેઈ રાજા છે? કે શું શિષ્ય સહિત યુગપટ્ટના દશમા દ્વરને ધારણ કરનાર મહા તેજસ્વી કઈ યેગીશ્વર છે? આ પ્રમાણે સુવર્ણના બેળાથી વ્યાપ્ત એવા ચૈત્યરૂપ સુંદર મસ્તક ( શિખર) વાળ, ચે તરફ બીજા પર્વતેથી પરિવરેલો અને મેટા વનેની શ્રેણિથી સુશોભિત કટકવાળે હોવાથી તે સિદ્ધાચળ તર્ક કરવા લાયક થયે.
૧ દાનશાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org