SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પછ તરંગ ૧૦૩ સિદ્ધિ, સુખ અને સમૃદ્ધિ એ સર્વે પ્રાણીઓને જીવતદાન આપવાથી પ્રાપ્ત થાય છે. ” આવું તેનું વચન સાંભળી રાજા કોધ પામ્યું હતું, તે પણ બીજાઓએ આપવાને નિષેધ કર્યો તે પણ રાજાએ તેમને ઝાંઝણને આપ્યા. કેમકે બુદ્ધિમાન પુરૂ (રાજા) જે પુરૂષ કાર્ય કરવામાં સમર્થ હોય તેને ઓળંગતા નથી. તેની પ્રાર્થનાને ભંગ કરતા નથી–તેનું અપમાન કરતા નથી.) કદાચ કાર્ય કરનાર પુરુષે અપરાધ કર્યો હોય તે પણ બુદ્ધિમાન પુરૂ ઉલટે તેને અનુનય કરે છે–તેને માન આપે છે. જેમકે અગ્નિએ સર્વસ્વ બાળી નાંખ્યું હોય તે પણ તેને ફરીથી ઘરમાં લવાય જ છે. પછી તે ત્રણે જેને પોતાને ઘેર લઈ જઈ ઝાંઝણે તેમને ચારીના કામથી નિવૃત્ત કરી પોતાના ખાનગી માન્ય સેવકે કર્યો. કેમકે ચંદન અંગના તાપને હરણ કરી તેને સુગંધી બનાવે છે જ. આ વૃત્તાંત જાણ રાજા વિગેરે સર્વ સજજનોએ તે ઝાંઝણની પ્રતિજ્ઞા સાહસ (પરાક્રમ), બુદ્ધિ, રાજભક્તિ અને કૃપાળુતા આ સર્વની પ્રશંસા કરી. પછી તુષ્ટમાન થયેલા રાજએ તે ઝાંઝણને ત્રણ વાર વસ્ત્ર અને આભરણે વડે વિભૂષિત કર્યો, તથા સુવર્ણના મીયાન (ધ્યાન) અને રત્નની રચનાવડે રમણીય પિતાનું ખડ્યું પણ તેને આપ્યું. આ પ્રમાણે પૃથ્વીના અલંકારરૂપ પૃથ્વધર મંત્રીએ પાંચ પર્વ તિથિએ સમગ્ર ઘૂતાદિક વ્યસનેને નાશ કરી સંપૂર્ણ પુણ્ય ઉપાર્જન કર્યું. તે પેથડે પાંચ પર્વ તિથિએ સાતે છેવ્યસનને નિષેધ કરાવ્ય એ વિગેરે - વૃત્તાંતને કહેનાર આ છઠ્ઠો તરંગ ને સમાસ થયા, CaRDFELEASESEACAK DES ese Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy