________________
પ્રકરણ ત્રીજુ
જૈન સૂત્રો ઉપલબ્ધ કે વિચ્છેદ ?
ઐતિહાસિક હકીકત અને તટસ્થ સમીક્ષા
શ્વેતાંબર જૈન સંપ્રદ્વાય જૈન સૂત્રાને ઉપલબ્ધ માને છે કારણ કે તેમની પાસે સૂત્રો મેાજુદ છે. ત્યારે દિગંબર જૈન સંપ્રદાય કહે છે કે જૈન સૂત્રેા વિશ્વદ ગયા છે.
આ અને માન્યતામાં તથ્ય શું છે તે જાણવા માટે આપણે જૈન સૂત્રાના પહેલેથી આજ સુધીના ઇતિહાસ તપાસવા જોએ.
ભગવાન મહાવીરના વખતમાં ગણધરોએ ખાર સૂત્રેા રચેલા હતા. અને એ સૂત્રે સર્વ સાધુએ મેઢે યાદ રાખતા હતા. તે વખતની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે સૂત્રને પુસ્તકમાં લખવાની જરૂર નહાતી.
ભગવાનના નિર્વાણ પછી તેમની સાતમી પાટે આચાય શ્રી ભદ્રબાહુ સ્વામી આવ્યા ત્યાં સુધી સ સૂત્રો યથાસ્થિત મુખપાઠ હતા. પરંતુ તેમના સમયમાં ભારતવર્ષના મગધ વિગેરે મધ્યભારતના દેશમાં ખાર વર્ષના દુકાળ પડયા હતા. તેથી સાધુઓને ભિક્ષા મળવી પણુ મુશ્કેલ થઈ ગઇ હતી.
દુર્ભિક્ષના કારણે સાધુએ બીજા દેશોમાં ચાલી ગયા. કાઈ વૈતાઢય પર્વતની ગુફાઓમાં, કેાઈ નદીના તટ પર અને કેટલાક પૂર્વ તરફના દેશમાં અને સમુદ્રના તટ પર જઇને પેાતાનુ નિરવધ જીવન વીતાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org