SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છવીસમું મૂર્તિ સંબંધી પ્રશ્નોત્તર લેખક મુનિશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ નોંધ મૂર્તિને નહિ માનવા માટે સ્થાનકવાસીઓએ અનેક તર્કો ઉપજાવી કાઢી શંકાઓ ઉત્પન્ન કરી છે. તે શંકાઓને પ્રજમાં મૂકીને મુનિશ્રી ભદ્રંકર વિજયજીએ તેમના “પ્રતિમા પૂજન” નામના પુસ્તકમાં તે પ્રશ્નના સવિસ્તર ખુલાસા આપીને તે તર્કો–શંકાઓ વજુદ વગરની છે તે બતાવી આપ્યું છે. તે ખુલાસાઓ ખાસ સમજવા જેવા હોવાથી અત્રે તે ઉધ્ધત કરેલા છે. તે સર્વ પ્રશ્નોત્તરે ધ્યાનપૂર્વક વાંચીને બરાબર સમજી લેવાની વાંચકેને ભલામણ છે. –ન. ગિ. શેઠ પ્રશન ૧–શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે બે હજાર હર્ષની સ્થિતિવાળો ભમરાહ બેસવાથી શાસનને ધક્કો લાગે. પણ તે ઉતર્યા બાદ સત્યધર્મ પિદા થયે એમ કહેવાય છે. તે તેમાં તથ્ય શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy