________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૩
૪૦૩
ગુરુની પાટ, પીઠ, સંથારો વગેરે વસ્તુઓને પગની ડાકર લાગી જાય તો પણ શિષ્યને ગુરુની આશાતનાના ઢાષ લાગે.
એને માટે શું કહેશે ?
ગુરુની પાઢ આદિ નિર્જીવ તા છે જ. પૂર્વોક્ત વસ્તુઓ અજીવ હાવા છતાં ગુરુઓની સ્થાપના હોવાના અંગે તેના અવિનય કરવાથી શિષ્યને આયાતના લાગે છે, અને વિનય કરવાથી ભકિત અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
તેમ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ એ શ્રી જિનેન્થરઢવની જ સ્થાપના હૈ।વાથી તેની આશાતના કે વિનય કરવાથી શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમાં પૂછવું જ શું? વિનય એ શ્રી જૈન શાસનમાં મુખ્ય મનાયેા છે, તે ગુણના પાલનની ખાતર શ્રી જિનેશ્વરદેવની સ્થાપના સ્વરુપ મૂર્તિની ભક્તિ આદિ કરવી એ પણ શ્રી જૈનધર્માંમાં મુખ્ય વસ્તુ ગણાય એમાં આશ્ચર્ય જેવું શું છે ?
વળી સાધુઓનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ અને મુહપત્તિ આદિ ઉપકરણો અજીવ હોવા છતાં તે વડે શુ ચારિત્ર ગુણની સાધના થઈ શકતી નથી ?
'
શાસ્ત્રોમાં એટલે સુધી કહ્યુ છે કે— લાકડીના ઘેાડાથી ખેલતા બાળકને આધા હઠાવવા કેાઈ સાધુ તેને એમ કહે કે, હું બાળક, તારી લાકડી હઠાવ, તે મુનિને અસત્ય ખેલ્યાના દેષ લાગે. એ દોષથી ખચવા માટે સાધુએ એમ જ કહેવું જોઈએ કે—હે બાળક તારા ઘેડા હઠાવ.”
લાકડીમાં કાઈ સાક્ષાત ઘેાડાપણું તેા છે જ નહિ, માત્ર તેની અસદ્ભુત સ્થાપના છે, તે પણ તેને માનવી જરૂરી છે તેા પછી શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org